Posts

માર્ચ 2024 પરિણામો...

Image
આજરોજ તારીખ 9.5.24 ના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઓનલાઈન જાહેર કરાયેલ ધોરણ 12 ના અમારી શાળાના પરિણામો નીચે મુજબ છે. ધી જ્યુબિલી ઈન્સ્ટીટયુશન,ઉમરેઠ  *માર્ચ 2024 નું પરિણામ*  *ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ* પરીક્ષા આપી - 28 ઉત્તીર્ણ - 25 અનઉત્તીર્ણ - 03 શાળાનું પરિણામ - 89.30 જીલ્લાનું પરિણામ - 76.43 કેન્દ્રનું પરિણામ - 81.01 બોર્ડનું પરિણામ - 82.45 % શાળામાં પ્રથમ - પટેલ મન અશ્વિનભાઈ (78.30 ટકા) શાળામાં દ્વિતીય - રાણા આયુષી અલ્પેશભાઈ (74.30 ટકા) શાળામાં તૃતીય - પટેલ ભાવન દિલીપભાઈ (73.83 ટકા) *ધોરણ 12 સામાન્ય પ્રવાહ* પરીક્ષા આપી - 56 ઉત્તીર્ણ - 30 અનઉત્તીર્ણ - 26 શાળાનું પરિણામ - 53.57 કેન્દ્રનું પરિણામ - 83.44 જીલ્લાનું પરિણામ - 89.25 બોર્ડનું પરિણામ - 91.93 શાળામાં પ્રથમ - રાણા કૃષિક દીનેશભાઈ (82.80 ટકા) શાળામાં દ્વિતીય - પરમાર ગોવિંદભાઈ મૂકેશભાઈ (76.66 ટકા) શાળામાં તૃતીય - શેખ મહંમદરિયાન મહંમદરફીક (67.02 ટકા) સૌને અભિનંદન...👏👍💐👌😊 *માર્ચ 2024 નું પરિણામ* ઓનલાઈન 11.5.24 *ધોરણ 10 એસ.એસ.સી* પરીક્ષા આપી - 70 ઉત્તીર્ણ - 37 અનઉત્તીર્ણ - 33 શાળાનું પરિણામ - 52.86

આચાર્યશ્રી અને સુપરવાઈઝરશ્રી દ્વારા ળા સંપર્ક...

 પાંડવણિયા

જ્ઞાન કુંજ પ્રોજેક્ટ અંતર્ગત

 જ્ઞાન કુંજ પ્રોજેક્ટ અંતર્ગત

પ્રવેશ ઝુંબેશ...

Image
 

કોલેજમાં પ્રવેશ માટે જરૂરી...

Image
  🌈વર્ષ:2024-2025🌈 કોલેજ મા અભ્યાસ માટે જે વિદ્યાર્થીઓ 12 ધોરણમાં ભણી રહ્યા ને બોર્ડ ની પરીક્ષા આપી છે ,કૉલેજમાં એડમીશન લેવાનું છે તે વિદ્યાર્થીઓએ આ ફોર્મ ભરવું ફરજિયાત છે માટે તમારા ગ્રુપ ના માધ્યમ કે અન્ય કોઈ માધ્યમ થી માહિતગાર કરવા વિનંતી છે. *✍️ધોરણ ૧૨ ની પરીક્ષા આપેલ  વિદ્યાર્થીઓ માટે કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ઑનલાઇન ફોર્મ અંગે✍️* *✔️વર્ષ ૨૦૨૪-૨૫ માં ગુજરાત રાજ્યની ૧૪ સરકારી યુનિવર્સીટી સંલગ્ન વિવિધ  કોલેજના અભ્યાસક્રમો (જેવા કે B.A./B.Com./B.B.A./B.Sc./ B C.A ) માટે એડમિશન માટે  નવા નિયમો મુજબ Gujarat Common Admission Services(GCAS) portal પર પ્રવેશ ફોર્મ ભરવાનું ફરજિયાત કરવામાં આવેલ છે*. ✔️ *ફોર્મ ભરવા માટે જરૂરી વિગતો*  🔹અરજદાર પાસે સક્રિય ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર હોવો આવશ્યક છે 🔹અરજદાર એક જ ઈમેલ આઈડી પરથી માત્ર એક જ વાર નોંધણી કરાવી શકે છે. 🔹અરજદાર પાસે 50 KB ના મહત્તમ કદ સાથે નવીનતમ ફોટો અને સહી હોવી આવશ્યક છે 🔹સંપૂર્ણ અરજી ભરવા માટે અરજદાર પાસે મહત્તમ 200 KB ના નીચેના દસ્તાવેજો હોવા આવશ્યક છે. ✔️ધો.૧૨ માર્કશીટ ✔️શાળા છોડવાનું પ્રમાણપત્ર ✔️જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હ