Posts

Showing posts from June, 2023

વૃક્ષારોપણ દિન

 તથતથથથથ

યોગ દિવસ 2023

 તારીખ 21.3 2023

પ્રવેશોત્સવ 2023

Image
 તારીખ 

વર્ષ 2023-24 ના પ્રારંભે...

Image
મારા વહાલાં અને શિક્ષણ રથના સાથી શિક્ષક મિત્રો તથા અન્ય કર્મચારી મિત્રો,  ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશનની પ્રિન્સીપાલ ડેસ્ક પરથી આપ સૌને નમસ્કાર, સ્વાગતમ્ ...🙏 મિત્રો, તારીખ 1.5.2023 થી શરૂ થયેલું ઉનાળાનું વેકેશન એના અંતિમ ચરણમાં છે.અને એ પૂર્ણ થવાની તૈયારીમાં છે. આપ સૌને આ વેકેશનનો લાભ મળ્યો એ આનંદની વાત હતી. આપ સૌ ઉનાળાની કાળઝાળ ગરમીના આક્રમણથી આપને બચાવી શક્યા.આશા રાખું છું કે બધાં સાજા ભલા હશો અને આપના પરિવારમાં પણ સૌ હેમખેમ હશો. મિત્રો મે માસમાં આવેલાં ધોરણ 10 અને 12 ના પરિણામોથી આપ વાકેફ છો જ. આ પરિણામોએ આપણને સમય - સંજોગો સામે લડવાનો સંદેશા સાથે એક નવું સ્વરૂપ બતાવ્યું છે.આ પ્રત્યે જાગૃત બની જાતને તૈયાર કરવાની છે. નવા શૈક્ષણિક સત્ર નો આ માટે આપણે સહિયારો પ્રયત્ન કરવાનો જ છે. મારે અને બિન શૈક્ષણિક કર્મચારીઓએ તો સરકારી નિયમાનુસાર વેકેશનમાં પણ શાળામાં  હાજરી આપવાની હતી. એમાં વળી મારી સૂચનાઓ અને આદેશ માથે ચઢાવીને એકમેકના સહયોગ અને મોટા ભાગના શિક્ષક મિત્રોએ શાળામાં હાજરી આપી હતી. અને એમના સહકારથી અમે પણ ઓફીસના તથા પ્રવેશ જેવાં અન્ય કાર્યો ચાલું રાખી અને આપણી સંસ્થાને મજબૂત સ્થિતિમાં લાવ