Posts

Showing posts from July, 2020

New Education Policy ( નવી શિક્ષણ નીતિ)

Image
1. *New Education Policy: स्कूली शिक्षा में 10+2 खत्म, 5+3+3+4 की नई व्यवस्था होगी लागू* *_नई दिल्ली, 29 July, 2020_* नई श‍िक्षा नीति को मोदी कैबिनेट ने बुधवार को मंजूरी दे दी. ये श‍िक्षा जगत में पूरी तरह से बदलाव लाने के लिए लाई गई है. इसके साथ ही मानव संसाधन विकास मंत्रालय का नाम बदलकर शिक्षा मंत्रालय कर दिया गया है. नई शिक्षा नीति में *10+2* के फार्मेट को पूरी तरह खत्म कर दिया गया है, इसे समझें. अब इसे *10+2* से बांटकर *5+3+3+4* फार्मेट में ढाला गया है. इसका मतलब है कि अब स्कूल के पहले पांच साल में प्री-प्राइमरी स्कूल के तीन साल और कक्षा 1 और कक्षा 2 सहित फाउंडेशन स्टेज शामिल होंगे. फिर अगले तीन साल को कक्षा 3 से 5 की तैयारी के चरण में विभाजित किया जाएगा. इसके बाद में तीन साल मध्य चरण (कक्षा 6 से 8) और माध्यमिक अवस्था के चार वर्ष (कक्षा 9 से 12). इसके अलावा स्कूलों में कला, वाणिज्य, विज्ञान स्ट्रीम का कोई कठोर पालन नहीं होगा, छात्र अब जो भी पाठ्यक्रम चाहें, वो ले सकते हैं. *नई श‍िक्षा नीति के कुछ खास प्वाइंट्स* -शिक्षकों के साथ-साथ अभिभावकों को भी जागरूक करने पर जोर

બીલ...

“સાહેબ મારું પુરવણી બિલ તો આ મહીને જ મળી જશેને??”     શનિવારનો સમય હતો. બપોરનો એક વાગ્યો હતો. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને કચેરી એ એક શિક્ષક આવ્યો.    “હું અંદર આવી શકું સાહેબ” આવનાર શિક્ષક બોલ્યો. “ હા ચોક્કસ ,બોલો શું કામ હતું? ટીપીઈઓ સાહેબે કહ્યું.   ટીપીઈઓ સાહેબ એટલે તાલુકા પ્રાયમરી એજયુકેશન ઓફિસર!! જીલ્લા કક્ષાએ ડીપીઈઓ સાહેબ હતાં પહેલા અને સરકારશ્રીને થયું કે હજુ કશુંક ખૂટે છે એટલે તાલુકે તાલુકે એક એક ટીપીઈઓ સાહેબની નિમણૂક કરી!!     “સાહેબ મારું પુરવણીબીલ તો આ મહીને જ મળી જશેને??? મારે ખાસ જરૂર હતી સાહેબ!! મારા આચાર્યશ્રીને મેં કાલે વાત વાત કરી હતી. એણે કેન્દ્રવર્તી શાળાનાં આચાર્યશ્રીને વાત કરી હતી અને એ કહેતા હતાં કે મેં સાહેબ સાથે વાત કરી લીધી છે!! આ પગારે તમારું પુરવણી બિલ પગારની સાથેજ થઇ જશે તોય કાલે શનિવાર છે ને અને પગાર લગભગ સોમ કે મંગળવારે થઇ જશે એટલે તમે નિશાળ પૂરી કર્યા પછી રૂબરૂ જઈ આવજોને એટલે હું રૂબરૂ મળવા આવ્યો છું સાહેબ એટલે માફ કરજો પણ આ મહીને મારું પુરવણી બિલ નીકળી જાય એટલે કામ થઇ જાય સાહેબ!! આપનો ખુબ ખુબ આભાર સાહેબ” આવનાર શિક્ષક વિનમ્રતા પૂર્વક બોલ્યો

પાલક માતા પિતા સહાય યોજના

Image
અવશ્ય વાંચો... 1. સુધારેલ પરીપત્ર મુજબ એકલાં પિતા મૃત્યુ પામ્યા હોય અને માતાએ પુન:મેરેજ કરેલ હોય અને બાળક કોઈ અન્ય પાલક પાસે રહેતું હોયતો પણ બાળક ૧૮’ વર્ષનું થાય અને અભ્યાસ ચાલું હોયતો દર માસે રૂા.૩૦૦૦/- સહાય મળવા પાત્ર છે ; બે સંતાનોને દર માસે સહાય મળે... 2. https://sje.gujarat.gov.in/dsd/showpage.aspx?contentid=1730&lang=Gujarati નવા સુધારેલ પરીપત્ર મુજબ એકલાં પિતા મૃત્યુ પામ્યા હોય અને માતાએ પુન:મેરેજ કરેલ હોય અને બાળક કોઈ અન્ય પાલક પાસે રહેતું હોયતો પણ બાળક ૧૮’ વર્ષનું થાય અને અભ્યાસ ચાલું હોયતો દર માસે રૂા.૩૦૦૦/- સહાય મળવા પાત્ર છે ; બે સંતાનોને દર માસે સહાય મળે;     (હવે ઓનલાઈન અરજી પણ થઈ શકે છે) 3. મિત્રો...તમારી કે આસ પાસની આંગણવાડી કે પ્રાથમિક કે માદયમિક શાળામાં અભ્યાસ કરતાં અને માતા - પિતા કે એકલાં પિતા મુત્યું પામ્યા હોય એવા બાળકને શોધી “પાલક - માતા - પિતા” સહાય અપાવવામાં મદદ કરજો....     આ અરજી એકજ વાર કરવાની હોય છે અને બાળક ૧૮’ વર્ષનું થાય અને અભ્યાસ ચાલું હોય ત્યાં સુધી દર માસે રૂા.૩૦૦૦/- સહાય મળશે...

શાળાની વિકાસગાથા...

Image
ધી જ્યુબિલી ઈ ન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ , ઉમરેઠ સંચાલિત ધી જ્યુબિલી ઈ ન્સ્ટિટ્યુશન સ્કૂલની વિકાસગાથા આ શાળાની સ્થાપના ઈ .સ..૧૮૮૭ના અરસામાં થઈ. તે વખતના સંજોગોમાં સમગ્ર દેશ સહિત ગુજરાતના આણંદ-ખેડાના સમગ્ર ચરોતરના ઉમરેઠની આસપાસના વિસ્તારના ભણનાર યુવકોને વિધ્યાભ્યાસ માટે ઘણી જ મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. કારણ કે ગુલામી કાળના આ સમયમાં આ વિસ્તારમાં એક પણ સ્કૂલ નહોતી. તે સમયે અભ્યાસ માટે દરેક યુવાનને નડિયાદ જવું પડતુ હતું. કારણકે આખા જિલ્લામાં ફક્ત નડિયાદમાં જ અંગ્રેજી હા ઈ સ્કૂલ હતી. ઉમરેઠમાં તે નિમિત્તે આવેલ જાગૃતિરૂપે ત્રણ ધોરણની અંગ્રેજી શાળાની સ્વર્ગસ્થ સર શ્રી ગોકળદાસ કહાનદાસ પારેખ અને બીજા સદ- ગૃહસ્થોના સહકારથી સ્થાપના કરવામાં આવી. તે સમયે ઈ .સ.૧૮૮૭માં ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાના રાજ્યારોહણની સુવર્ણજયંતિ ( Golden Jubilee ) આખા ભારત માં ઉજવા ઈ રહી હતી . તેથી આ સ્કૂલનું નામ જ્યુબિલી સ્કૂલ આપ્યું. આ શાળાના આ દ્યસ્થાપકો સ્વર્ગસ્થ શ્રી કેશવલાલ રણછોડદાસ પટેલ (વ કી લ) સ્વર્ગસ્થ શ્રી મંગુભાઇ ઉર્ફે ગણપતરામ મંછારા મ દવે , સ્વર્ગસ્થ શ્રી વલ્લભભા ઈ મથુરભાઇ પટેલ વ ગે રે બોર્ડિંગમાં ર