Posts

Showing posts from August, 2019

ગુજરાતી વ્યાકરણ વૃક્ષ

Image

સ્પોર્ટસ્ ડે, હોકી લીજેન્ડ ધ્યાનચંદ જન્મ જયંતી અને ફીટ ઈન્ડીયા મૂવમેન્ટ કાર્યક્રમ

Image
ઉમરેઠની ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યુશનની બોયઝ અને ગલ્સ હાઈસ્કૂલોના સંયુક્ત ઉપક્રમે સ્પોર્ટસ્  ડે, હોકી લીજેન્ડ ધ્યાનચંદ જન્મ જયંતી અને ફીટ ઈન્ડીયા મૂવમેન્ટ કાર્યક્રમનું દીપ પ્રગટાવી ઉદઘાટન કરતાં મામલતદારશ્રી દવે સાહેબ, આચાર્યશ્રી જે.આઈ.પરમાર  અને  શ્રીમતી જી.કે.પરમાર, રાજકીય પ્રતિનિધિ શ્રી વી.કે.પટેલ, પૂર્વ ઈન્ચાર્જ શ્રીમતી આર.આર.બારૈયા, ઉમરેઠ તાલુકા સ્પોર્ટસ્ કન્વીનરશ્રી દક્ષેશ પટેલ અને મહાનુભાવો....

ખૂબ ઉપયોગી લઘુ તરકીબો..

(૦૧) વૌઠાને મળતી સાત નદીઓ : *હા સામે માવા ખાશે* હા : હાથમતી સા : સાબરમતી  મે : મેશ્વો મા : માજુમ વા : વાત્રક ખા : ખારી શે : શેઢી (૦૨) ગુજરાતની આઠ નગરપાલિકાઓ : *રાજુભા અમે જાસુ ગાંવ* રા : રાજકોટ જુ : જૂનાગઢ ભા : ભાવનગર અમે : અમદાવાદ જા : જામનગર સુ : સુરેન્દ્રનગર ગાં : ગાંધીનગર વ : વડોદરા (૦૩) ભારતના કૃત્રિમ સરોવરો: *ગોગાના કસમ* ગો : ગોવિંદસાગર (સતલજ) હિમાચલ પ્રદેશ ગા : ગાંધીસાગર (ચંબલ) મધ્યપ્રદેશ ના : નાગાર્જુન સાગર (કૃષ્ણા) આંધ્રપ્રદેશ ક : કૃષ્ણરાજ સાગર (કાવેરી) કર્ણાટક સ : સરદાર સરોવર (નર્મદા) ગુજરાત મ : મિઝામ સાગર (ગોદાવરી) તેલંગાણા (૦૪) ભારત સરકારની નવી નોટના ચિત્રો : *કોહરા સાલામ* કો : કોણાર્ક નું સૂર્યમંદિર ૱૧૦/- હ : હમ્પી નું સ્મારક ૱૫૦/- રા : રાણી ની વાવ (રાણકીવાવ) ૱૧૦૦/- સા : સાંચી નો સ્તૂપ ૱૨૦૦/- લા : લાલ કિલ્લો ૱ ૫૦૦/- મ : મંગળયાન ૱૨૦૦૦/- (૦૫) ભારતના મહત્વના અણુ વિદ્યુત મથકો : *તારા કાન કોક કાપે* તા : તારાપુર (મહારાષ્ટ્ર) રા : રાવતભાટા (રાજસ્થાન) કા : કાકરાપાર (ગુજરાત) ન : નરોરા (ઉત્તરપ્રદેશ) કો : કોટા (રાજસ્થાન) ક : કલ્પકમ (તમિલન

આજની પ્રેરણા

सबसे कीमती चीज... जाने-माने स्पीकर ने हाथ में पांच सौ का नोट लहराते हुए अपनी सेमीनार शुरू की. हाल में बैठे सैकड़ों लोगों से उसने पूछा ,” ये पांच सौ का नोट कौन लेना चाहता है?” हाथ उठना शुरू हो गए. फिर उसने कहा ,” मैं इस नोट को आपमें से किसी एक को दूंगा पर  उससे पहले मुझे ये कर लेने दीजिये .” और उसने नोट को अपनी मुट्ठी में चिमोड़ना शुरू कर दिया. और  फिर उसने पूछा,” कौन है जो अब भी यह नोट लेना चाहता है?” अभी भी लोगों के हाथ उठने शुरू हो गए. “अच्छा” उसने कहा,” अगर मैं ये कर दूं ? ” और उसने नोट को नीचे गिराकर पैरों से कुचलना शुरू कर दिया. उसने नोट उठाई , वह बिल्कुल चिमुड़ी और गन्दी हो गयी थी. ” क्या अभी भी कोई है जो इसे लेना चाहता है?”. और एक  बार  फिर हाथ उठने शुरू हो गए. ” दोस्तों  , आप लोगों ने आज एक बहुत महत्त्वपूर्ण पाठ सीखा है. मैंने इस नोट के साथ इतना कुछ किया पर फिर भी आप इसे लेना चाहते थे क्योंकि ये सब होने के बावजूद नोट की कीमत घटी नहीं,उसका मूल्य अभी भी 500 था. जीवन में कई बार हम गिरते हैं, हारते हैं, हमारे लिए हुए निर्णय हमें मिटटी में मिला देते हैं. हमें ऐसा लगने ल
 *🏮 आज की प्रेरणा 🏮* जब हम कमजोर होते हैं तब हम स्वार्थी बन जाते हैं, जब हम खाली होते हैं तब हम लेते हैं, पर जब हम सम्पन्न होते हैं, तब हम स्वतः ही सबको देते हैं, क्योंकि एक शक्तिशाली आत्मा ही प्यार दे सकती है। *आज से हम* पवित्र, निःस्वार्थ प्यार से सम्पन्न प्रकाशमणियाँ बनें... *🏮 TODAY'S INSPIRATION 🏮* If we are weak, we become selfish; If we are empty, we take; But if we are filled, we automatically give to all, For only a powerful soul can give love! *TODAY ONWARDS LET'S* be the JEWELS OF LIGHT who are full of pure, selfless love... Jubileean Head.

વરસાદના પ્રકારો....

આજકાલ સમાચાર, છાપામાં કે પછી કોઈના મોઢેથી સાંભળતા હસો કે "બારેય મેઘ ખાંગા થયા" પણ કોઈને ખબર નથી "બાર મેઘ" શું છે.? ગુજરાતી સાહિત્યમાં વરસાદના બાર પ્રકાર પાડેલા છે ૧. ફરફર ૨. છાંટા ૩. ફોરા ૪. કરા ૫. પછેડીવા ૬. નેવાધાર ૭. મોલ મેહ ૮. અનરાધાર ૯. મુશળધાર ૧૦. ઢેફાભાંગ ૧૧. પાણ મેહ ૧૨. હેલી ૧. ફરફર જેનાથી ફકત હાથ પગના રુવાળા ભીના થાય તેવો નજીવો વરસાદ ૨. છાંટા ફરફર થી થોડો વધારે વરસાદ ૩. ફોરા છાંટાથી મોટા ટીપા વાળો વરસાદ ૪. કરા ફોરાથી વધુ અને નાના બરફના ટુકડાનો વરસાદ ૫. પછેડીવા પછેડીથી રક્ષણ થાય તેવો વરસાદ ૬. નેવાધાર છાપરાના નેવા પરથી પાણીની ધાર વહે તેવો વરસાદ ૭. મોલમેહ મોલ - પાકને પૂરતો થઈ રહે તેટલો વરસાદ ૮. અનરાધાર એક છાંટા ને બીજો છાંટો અડે અને ધાર થાય એવો વરસાદ ૯. મુશળધાર અનરાધાર થી વધુ હોય એવો વરસાદ મુશળ - સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે ૧૦. ઢેફાં વરસાદની તીવ્રતાથી ખેતરમાં માટીના ઢેફાં ભાંગી જાય એવો વરસાદ ૧૧. પાણ મેહ ખેતરો પાણીથી ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય એવો વરસાદ ૧૨. હેલી અગિયાર પ્રકારના વરસાદથી કોઈ

*વાંચો તો મઝા આવશે..*

સુંદર વિચારો.... (1) 🌿 મને એવી કયાં ખબર હતી કે "સુખ અને ઉંમર" ને બનતું નથી, પ્રયત્ન કરીને સુખને તો લાવ્યો, પણ ઉંમર રીસાઇને ચાલી ગઇ. 🍀 (2) 🌿 માણસ વેચાય છે... સાહેબ... કેટલો મોંઘો કે કેટલો સસ્તો ? એ કિંમત તેની "મજબૂરી"નક્કી કરે છે. 🍀 (3) 🌿 અદભુત છે ને...... "દિવસ" બદલાય છે... ને એ પણ "અડધી  રાતે". 🍀 (4) 🌿 જીંદગી છે અઘરી, પણ છેવટે ટેવાઈ જવાય છે, શનિવાર અને સોમવાર ની વચ્ચે થોડું જીવાઈ જાય છે. 🍀 (5) 🌿 એમ સંબંધ ના બંધાય શ્વાસ વગર...... ગોપીઓ પણ નહિ આવે રાસ વગર....... જગત માં બનવું છે બધા ને રામ....પણ... વનવાસ વગર. 🍀 (6) 🌿 એક ધડાકે તોડી દેવુ સહેલુ છે સગપણ. કેમ કરી ભૂલાવી દેશો... આખે આખો જણ. 🍀 (7) 🌿 એક જગ્યાએ સરસ વાક્ય લખ્યું હતું... સાહેબ.... જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય, તો પોતાને ઊંચા દેખાડવાનું છોડી દો... 🍀 (8) 🌿 આંખો બંધ થાય તે પહેલા "ઉઘડી" જાય તો આખો જન્મારો સુધરી જાય. 🍀 (9) 🌿 શબ્દોને શીખવું છું, થોડાં સીધા રહો, માણસની જેમ મરોડદાર થવું બહુ સારું નથ. 🍀 (10) 🌿 હ્રદયના ટુકડા મજ

સુખી રહેવાના નુસખા...

૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ! ૨. દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ માટે એકાંતમાં બેસો.                           ૩. દરરોજ ૭ કલાક ઊંધો. ૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં. ૫. નવી રમતો શિખો/રમો.. ૬. ગયા વર્ષે કરતાં વધારે પુસ્તકો વાંચો . ૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો. ૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ. ૯. દરેક વાત સમજો વિચારો પછી ઉતારો ૧૦.. પ્લાન્ટ (ફેકટરી )માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગેલી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો. ૧૧. પુષ્કળ પાણી પીઓ ૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો. ૧૩.ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો ૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ પતિ/પત્નીની ભૂલો વર્તમાનકાળનો આનંદ લો. ૧૫. સવારે હળવો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને રાત્રે હળવું જમો! ૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.ચિંતા છોડો. ૧૭. સરખામણી કરવાનું છોડો. ૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો. ૧૯. માફી બક્ષ

Independence Day Celebrations 2019

Image
ઉમરેઠની ઘી જ્યુબિલી ઇન્સ્ટિયૂટની શાળાના પ્રાગરણ માં 73મોં  સ્વાતંત્ર્ય દિવસ ઉજવવામાં આવ્યો હતો,આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે નવનિયુક્ત આચાર્ય જયંતીભાઈ આઈ પરમારના હસ્તે ઘ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,અને રાષ્ટ્રઘ્વજને સલામી આપી હતી, આ પ્રસંગે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ,શિક્ષકો તેમજ સ્ટાફ કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા  સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આચાર્ય અને કાર્યક્રમના મુખ્ય મહેમાન આચાર્ય જયંતીભાઈ આઈ પરમારે જણાવ્યું હતું કે આપણે આપણા દેશને માતા કહીએ છીએ,માટે જ વંદે માતરમ ગાઈએ છીએ,તે સાથે આપણે સૌ પ્રથમ ભારતીય છીએ તેઓએ બાળકોને પ્રથમ રાષ્ટ્રભકત બનવાની સલાહ આપી હતી,અને તેમાટે પંદર જેટલી ટિપ્સ આપી હતી.

Wel Come...

Image
This is an official blog/website of The Jubilee Institutions, Umreth, Ta=Umreth District=Anand. Any body interested in this institution can help me to keep this Blog live, attractive and famous. Let us start to enlighten our activities. Principal : Jayantibhai Parmar