Posts

Showing posts from May, 2021

નવા શૈક્ષણિક સત્રથી બ્રીજ કોર્સ...

Image
  1. 9.6.21 આજથી એક માસ સુધી બ્રીજકોર્સ- ક્લાસરેડીનેસ : જ્ઞાનસેતુ કાર્યક્રમ દુરદર્શન કેન્દ્ર ડી ડી ગિરનાર ચેનલ મારફત પ્રસારિત કરવામાં આવશે. 🧾 *10/06/2021 થી 10/07/2021 સમયપત્રક :* http://bit.ly/2RCVYm1 *📲 TV ના હોય તો મોબાઇલ માં ધોરણ મુજબ લીંક ઉપર ક્લિક કરવાથી ડાયરેક્ટ વિડીયો જોઈ શકાશે.* *ધોરણ ૧* http://bit.ly/3pExIN8 *ધોરણ ૨* http://bit.ly/2Tfcrxm *ધોરણ ૩* http://bit.ly/3w6vUyE *ધોરણ ૪* http://bit.ly/353o5y4 *ધોરણ ૫* http://bit.ly/2RCVYm1 *ધોરણ ૬* http://bit.ly/2T8Q4tk *ધોરણ ૭* http://bit.ly/2TaAL3i *ધોરણ ૮* http://bit.ly/3v0WzM4 *ધોરણ ૯* http://bit.ly/3pAH1NS *ધોરણ-૧૦* http://bit.ly/34ZcArk 👌🏿આ લિંક સેવ રાખજો. દરરોજ આપ આ લિંકથી વીડિયો જોઈ શકશો. ━──────⊱◈✿◈⊰───────━ ➤ *Telegram-* https://bit.ly/3actCWe *➤Join Whatsapp Group* https://chat.whatsapp.com/LnWIefYMCH00qyO57iMKlj 2. 10.6.21 તા. ૧૦.૦૬.૨૦૨૧ "જ્ઞાનસેતુ" ના વિડીયો નિહાળવા આપેલ pdf માં વિડિયો માટેની link લિન્ક પર ક્લિક કરવાથી વિડિયો નિહાળી શકાશે. પુસ્તકની લીંક પર ક્લિક કરવાથી જે તે ધોરણનું જ્ઞાનસેતુ સાહિત્ય ડાઉનલોડ

ધોરણ 12 ની પરીક્ષાની તારીખ જાહેર...

Image
 *મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો વિદ્યાર્થી હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય* *રાજ્યના ધોરણ-૧રના ૬.૮૩ લાખ વિદ્યાર્થીઓના ભાવિ કારકીર્દી ઘડતર માટે મહત્વપૂર્ણ ધોરણ-૧ર બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. ૧ જુલાઇ ર૦ર૧ ગુરુવાર થી યોજાશે* *મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ધોરણ-૧ર બોર્ડ પરીક્ષાના પ્રવર્તમાન કોરોના સંક્રમણના વિશિષ્ટ સંજોગોમાં આયોજન અંગે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ*  *કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇન્સ S.O.P ના ચુસ્તપાલન સાથે પરીક્ષાઓ યોજાશે* *દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ માં પ૦ ગુણની બહુવિકલ્પ MCQ OMR પદ્ધતિ અને ભાગ-ર માં વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પ૦ ગુણની પરીક્ષા એમ ત્રણ કલાકની પરીક્ષા યોજાશે*  *સામાન્ય પ્રવાહમાં પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ ૧૦૦ ગુણની વર્ણનાત્મક લેખિત પરીક્ષા લેવાશે*  *વિદ્યાર્થીઓને પોતાની શાળાના નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે-કોરોના કાળમાં વધુ દૂરના અંતરે પરીક્ષા આપવા જવુ ન પડે તે માટે વધુ પરીક્ષા કેન્દ્રો શરૂ કરાશે* *કોરોના સંબંધિત કે અન્ય અનિવાર્ય કારણોસર પરીક્ષામાં ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષાના રપ દિવસ બાદ

પઝલ્સ્, કોયડા, ઉખાણાં, મગજ કસો

નંબર - 1 આજે એક રમત મોકલું છું જોઈએ કોણ પહેલા જવાબ મોકલે છે. *  દરેક પ્રશ્ન ના જવાબ માં છેલ્લે  *રી* આવવો જોઈએ. 1..પિતાને વ્હાલી..  જવાબ:- *દીકરી* 2..એક ફરસાણ  3.. દેશી પીઝા 4..તોફાની છોકરાઓ કરે  5..માતા પિતાની કરવી જોઈએ  6..લગ્ન ન થયેલા હોય એવી કન્યા  7..શાકભાજી વાળો શાક વેચવા આનો ઉપયોગ કરે. 8..મહેનત કરી ને મજદૂર મેળવે 9..સૂટકેશ બનાવતી કંપની 10..ડોકટર નેનેની પત્ની  11..દોસ્તી 12..કપડાં મુકવા જેની જરૂર પડે 13..કપડાં સૂકવવા ઉપયોગ કરવો 14.. સ્ત્રી નું ઉપનામ 15..રામાયણ નું પાત્ર 16..ભજીયા સાથે તેલ માં પડે 17..આ લાગે તો પૈસાદાર બની જઈએ 18  નાના બાળકો ની વાર્તા માં આવતી સહુની વ્હાલી.. 19.. શાક સુધારવાનું સાધન 20..બીમાર ન થવું હોય તો પાળો 21.. એક સૂકો નાસ્તો 22..સુરત ની વખણાતી મીઠાઈ 23..મીઠું જો વધારે હોય તો રસોઈ લાગે.. 24..જો જવાબ ન આવડે તો સવાલ વાંચજો  25.. છેલ્લે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો... *જવાબો ના આવડે તો જોવા માટે... નંબર - 2 *દિમાગી કસરત😇😇* કોરોના ના નેગેટિવ મેસેજ જોઈ..., સાંભળી... વાંચવા કરતા... તેનાથી દૂર રહી... આપનું ધ્યાન...  આમાં કેન્દ્રીત કરી... પોતાનું જ્ઞાન  વધારો 🙏🙏😂😂 👉 ગ

અંગ્રેજી

Lesson - 1 * 7 tips to help you remember new words: * 1⃣ Look it up 🔸If you come across a word you don't know, try to find out what it means. 🔸Look up the meaning in a dictionary or ask someone for help to understand it. 🔸Write down the meaning in English and in your own language. 2⃣. Use it 🔹It's easy to remember a new word for a few minutes – but how can you remember it after a day, or a week? 🔹The trick is to use it. Use it in a sentence. Try to make a creative, memorable sentence, something you can picture and that will stay in your mind. 🔹Write down three creative sentences using the new word, then read them out loud. If it helps, you can even draw a picture to help remember the meaning of your sentence. 🔹Can you tell a story using different forms of the word? It's very hard to remember a list of words – but it's easy to remember a story. 3⃣ Try out phrases and different forms 🔸Sometimes it can be easier to learn a phrase than learn each word ind

વિદ્યાર્થીનીઓ માટે શિષ્યવૃતિ...

 GIRL CHILD SCHOLARSHIP ******************************************** એન. કે. પ્રોટીન દ્વારા જાણીતા ઉદ્યોગપતિ સ્વ. શ્રી.નીલેશભાઈ પટેલના સ્મરણાર્થે હોશિયાર પરંતુ આર્થિક રીતે જરૂરિયાત મંદ હોય અથવા આ કોરોના મહામારીમાં જેના પિતા મૃત્યુ પામ્યા હોય તેવી વિદ્યાર્થિનીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સ્કોલરશીપ આપવાની એક પહેલ કરવામાં આવી છે. જો કોઈ જરૂરિયાત મંદ વિદ્યાર્થીની તમારા સંપર્કમાં હોય તો તેની નિમ્નલિખિત જરૂરી માહિતી 31 may 2021 સુધીમાં અમારા સુધી અવશ્ય મોકલી આપો. તમારો એક નાનકડો પ્રયત્ન અન્ય કોઈ નું જીવન બદલી શકે છે. અરજદારે નીચેની માહિતી પૂરી પાડવાની રહેશે.  ૧.શહેર ૨. તાલુકો  ૩.ગામ  ૪. વિદ્યાર્થી નું પૂરું નામ ૫.ઉમર  ૬.ધોરણ  ૭.સ્કૂલ છેલ્લી પરીક્ષાની ટકાવારી ૮.પુરસ્કારની માહિતી  ૯.પરિવારના સભ્યોની સંખ્યા  ૧૦.પરિવાર ની આવક  ૧૧.પરિવારની આવકનું માધ્યમ ૧૨.સ્કોલરશીપ ની જરૂર કેમ છે તેની માહિતી  ૧૩.મોબાઇલ નંબર  ૧૪.વિદ્યાર્થીને ભવિષ્યમાં શું બનવું છે? ૧૫.જરૂરી રકમ ની માહિતી  ૧૬.માહિતી આપનાર નું નામ  ૧૭.માહિતી આપનાર નો મોબાઇલ નંબર  ૧૮.માહિતી આપનાર નો વિદ્યાર્થીની સાથે નો સંબંધ ફોર્મ ની લીંક નીચે છે.જેને કો

ભણતર સિવાયનું જ્ઞાન આપો.

*ભણતર સાથે ગણતર કોને કહેવાય*  તેની થોડી ઝલક જુઓ, વિચારો, અપનાવો. આ વર્ષે આમ જુઓ તો સળંગ છેલ્લા બે માસ થી સ્કુલ કોલેજો બંધ છે online શિક્ષણ તેમજ વેબિનારથી કઈક અંશે શિક્ષણ અને તાલીમ કાર્યક્રમો થઈ રહ્યાં છે. તમારા બાળકોની એક સર્વાંગ કેળવણીના ભાગ રૂપે નીચે મુજબની પ્રવૃત્તિ વડીલો અને જાણકારોની મદદથી કરાવી બાળકો તેમજ મોટાંઓને પણ તાલીમ આપો, આવી અનેક પ્રવૃત્તિ તમે પણ શોધી કાઢો જેથી મોબાઈલ TV ગેમથી અલગ રીતે સમય પસાર થાય. (1)  બાળકોને ચોપડીનું પૂંઠું ચડાવતા શીખવાડો.  (2)   બાળકોને છાપા માંથી પડીકું વસ્તુ રાખીને કેમ વાળી શકાય? સમજાવો. (3)   દીવાલ ,ચપ્પલ ,ફર્નીચર માં ખીલી કે સ્ક્રુ કેમ બેસાડાય તે  શીખવાડો.  (4)   ઈસ્ત્રી,કુકર,ગીઝર,મિક્સર, ઓવન,સૂર્ય કુકર,ઘરઘંટી વોશિંગ મશીનનો ઉપયોગ કરતા શીખવાડો.  (5) વીજળીનો ફ્યુઝ ઉડી ગયો હોય તો કેમ બંધાય , પ્રાયોગિક જાણકારી આપો.  (6) ગેસ નું સીલીન્ડર કેમ ફીટ કરાય ,કઢાય ખોલ ફીટ કરી તેની પાસે કરાવો.  (7) રેલ્વે,બસોનું સમયપત્રક કેમ જોવાય તેમજ online બુકિંગ કેમ કરાય  શીખવાડો.  (8) કચરો વાળતા આવડે,  ક્યાં કેવી સાવરણી વપરાય , કયાં સાવરણો વપરાય , કરાવો સમજાવો. (9) પોતું ક

ધોરણ 10 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત...

Image
  ••• 1 ••• *રાજ્યના ધોરણ-૧૦ એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય*-  *કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લેતાં ધોરણ-૧૦ એસ.એસ.સી.માં નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન અપાશે* - *મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં નિર્ણય*      મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે      મુખ્યમંત્રીશ્રીએ વિશ્વવ્યાપી મહામારી કોરોનાના પ્રવર્તમાન સંક્રમણમાં રાજ્યમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના સ્વાસ્થ્ય રક્ષા ભાવ સાથે કોરોનાની આ સ્થિતિમાં રાજ્યના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧૦ એસ.એસ.સી.ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે.   મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના આ વર્ગના રસીકરણની કામગીરી પણ હાલ હાથ ધરવામાં આવી ન હોય. વિદ્યાર્થીઓના વિશાળ આરોગ્ય હિતમાં રાજ્ય સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણૅય કર્યો છે.  શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ મુખ્યમંત્રી

યશકલગીમાં એક પીછું...

Image
ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટશનના ઉત્સાહી અને પ્રયોગશીલ આચાર્ય શ્રી જયંતીભાઈ આઈ.પરમાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યુ ટ્યુબ ચેનલ માટે ઓનલાઈન શિક્ષણ આપવાના પ્રોજેકટ અંતર્ગત તજજ્ઞ તરીકે પસંદ થયાં હતાં.  બાદમાં એમણે બાયસેગ ખાતે ઉપસ્થિત રહીને ધોરણ 11 અંગ્રેજી વિષય ( S.L.)ના એક પાઠનું રેકોર્ડિંગ કરાવ્યું હતું. જે પૈકીના 55, 55 મિનીટના ત્રણ વીડીયો આ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યાં છે. જે શાળા અને ટ્રસ્ટ માટે ગૌરવની વાત છે. આ અંગે ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટ ટ્રસ્ટના ચેરમેનશ્રી દીપકભાઈ કે. દવે તથા મંત્રી શ્રી રશ્મિનભાઈ શાહે એમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.  એમનાં પાઠની લિન્કો નીચે મુજબ છે. જે કોપી કરીને યુ ટ્યુબના સર્ચ બોક્સમાં નાખીને જોઈ શકશો.  1. https://youtu.be/4zwTZ3UTz4w 2. https://youtu.be/Ew48UHx_QNo 3. https://youtu.be/xPc-QF2TQj0 આ વીડીયો શક્ય એટલાં વધારે શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં ફીડ બેક જરૂર આપશો. 

ગુજરાતી

 *શાકભાજી ના નામ શોધવા ની રમત* ગમ્મત સાથે જ્ઞાન  *નીચે આપેલા વિવિધ વાક્યોમાં અલગ અલગ જગ્યાએ શાકભાજી ના નામ છુપાયેલા છે તમારે આખું વાક્ય વાંચી તેમાં કઈ જગ્યાએ શાકભાજી નું નામ છે તે શોધી કાઢવાનું છે* ૧) આશા અને અમર ચાંદો જુએ છે ૨) બીજી ઓક્ટોબરથી ખાદી પર વળતર મળે છે ૩) ગોપાલે ગોફણ સીધી  નિશાન પર મારી  ૪) આ શાક નો વાટકો  બીજલ ને આપ ૫) કાકીના સગા જરદાલુ ના પેકેટ લાવ્યા ૬) ટીનુ આખું વડું ગળી ગયો ૭) ગોપાલ કટક ગયો ૮) લે ફુગ્ગો ફુલાવ રડ નહીં ૯) જાદુગરનો જાદુ ધીમે ધીમે જામવા લાગ્યો ૧૦)  જાગુ વાર-તહેવારે નવા કપડા પહેરે છે ૧૧) નિશા ફાલતું રીયાઝ માં સમય બગાડે છે ૧૨) જુગલ કામકાજમાં  નિપુણ છે ૧૩) અમર તાળુ મારીને બહાર ગયો ૧૪) શીતલ સણસણતા કોલસાથી દાઝી ગઈ ૧૫) વડ પરથી ગુલાબ ટેટા તોડે છે ૧૬) લોકો સામેથી સહકાર આપે છે પણ ૧૭) આભાને વિભા જીકારો આપે છે ૧૮); કોઈ સાથે ફાલતુ વેર ન બાંધવું ૧૯) છોકરાવ ટાણાસર જમી લેજો ૨૦) શાંતિ કાકા કડિયા ને બોલાવવા ગયા ૨૧) હોનારતમાં સરકારે લાખોની રાહત આપી ૨૨) તાવમાં ઝટપટ મેટાસીન ખાઈ લેવી જવાબો....  ૧-મરચાં ૨-પરવળ  ૩-ફણસી ૫-ગાજર ૪-કોબીજ ૬-ડુંગળી 14 lasan  Palak 15 bateta 16 methi 17