Posts

Showing posts from August, 2020

માતૃભાષા બચાવીએ...

માતૃભાષા બચાવીએ... કયાંક એવું તો નહી બને ને કે વીસ પચ્ચીસ વરસ પછી આપણે માતૃભાષા ગુજરાતી બચાવવાની ચર્ચા પણ અંગ્રેજીમાં કરવી પડશે? કમ્પ્યુટરના કાળઝાળ યુગમાં કકાનો સ્વાદ સુકકો થાતો જાય છે, બારખડી રીતસર પોતાના અસ્તિત્વને ટકાવવા માટે લડી રહી છે. *ક*– કલમનો *‘ક’* ખરેખર ઘાયલ થઇ ગયો છે કોઇ તો મલમ ચોપડો,, *ખ*– ખડીયાનાં *‘ખ’* ની શ્યાહી ખૂટી ગઈ છે. *ગ*– ગણપતિને બદલે ગેમ,  ગુગલનો *‘ગ’* ગોખાતો જાય છે. *ઘ*– અમે બે અને અમારા એક ઉપર ઘરનો *‘ઘ’* પૂર્ણવિરામ પામી ગયો છે. *ચ*– ચકલીનો *‘ચ’* ખોવાઇ ગયો છે મોબાઇલના ટાવરો વચ્ચે.... *છ*– છત્રીના *‘છ’* ઉપર જ માતૃભાષાને પ્રેમ કરનારા લોકોનો વરસાદ ઓછો થઇ ગયો છે. *જ* – જમરૂખનો *‘જ’* જંકફૂડમાં ફુગાઇ ગયેલા ખમણ જેવા બચ્ચાઓ જન્માવી રહ્યો છે. *ટ* – ટપાલીનો *‘ટ’* તો ટેબ્લેટ અને ટવીટરના યુગમાં ટીંગાય ગયો છે.,,,, એક જમાનામાં ટપાલીની રાહ આખુ ગામ જોતુ હતુ, હવે આખા ગામની રાહ ટપાલી જોવે છે કે કોક તો ટપાલ લખશે હજુ,,,? *ઠ*– ઠળિયા થૂંકી થૂંકીને બોર ખાતી આખી પેઢીને બજારમાંથી કોઇ અપહરણ કરી ગ્યુ છે. *ડ*– ડગલા તરફ કોઇએ ધ્યાન નથી દીધુ એટલે ઇ મનોચિકિત્સકની દવા લઇ રહ્યો છે. *ઢ*–

शीखे...कुछ हिन्दी शब्दों ...

ये वो उर्दू के शब्द जो आप प्रतिदिन प्रयोग करते हैं, इन शब्दों के स्थान पर ये शब्दों का प्रयोग कर शकते है ।       #उर्दू                #हिंदी 01 ईमानदार       - निष्ठावान 02 इंतजार         - प्रतीक्षा 03 इत्तेफाक       - संयोग 04 सिर्फ            - केवल, मात्र 05 शहीद           - बलिदान 06 यकीन          - विश्वास, भरोसा 07 इस्तकबाल    - स्वागत 08 इस्तेमाल       - उपयोग, प्रयोग 09 किताब         - पुस्तक 10 मुल्क            - देश 11 कर्ज़             - ऋण 12 तारीफ़          - प्रशंसा 13 तारीख          - दिनांक, तिथि 14 इल्ज़ाम         - आरोप 15 गुनाह            - अपराध 16 शुक्रीया          - धन्यवाद, आभार 17 सलाम           - नमस्कार, प्रणाम 18 मशहूर           - प्रसिद्ध 19 अगर             - यदि 20 ऐतराज़          - आपत्ति 21 सियासत        - राजनीति 22 इंतकाम          - प्रतिशोध 23 इज्ज़त           - मान, प्रतिष्ठा 24 इलाका           - क्षेत्र 25 एहसान          - आभार, उपकार 26 अहसानफरामोश - कृतघ्न 27 मसला            - समस्या 28 इश्तेहार          - विज्ञापन

વિદ્યાર્થી વિજ્ઞાન મંડળ વિષે...

Vidyarthi Vigyan Manthan (VVM) is an initiative of Vijnana Bharati (VIBHA), in collaboration with Vigyan Prasar, an autonomous organization under the Department of Science and Technology, Government of India and National Council of Educational Research and Training (NCERT), an institution under the Ministry of Education (earlier known as Ministry of Human Resources and Development). VVM is a national program for popularizing science among school students of standard VI to XI, conceptualised to identify the bright minds with a scientific aptitude among the student community. VVM is a national level, unique, app based, science talent search examination that is conducted online. Registration will be available only through online mode on VVM's website http://www.vvm.org.in Follow this link: https://vigyanprasar.gov.in/isw/An-App-based-science-talent-hunt-hindi.html VVM youtube page https://www.youtube.com/watch?v=Tn_Hf5doIYI&t=3s VVM Twitter account https://t

ધોરણ 12 સામાન્ય પ્રવાહ બે વિષયમાં NI ની પરીક્ષાના ફોર્મ ભરવા અંગે...

Image

વૃક્ષારોપણ 20.8.20...

Image

જેકસન બ્રાઉન ની 55 સુંદર વાતાે...

 1. "કેમછો” કહેવાની પહેલ દર વખતેઆપણે જ કરવી જોઇએ. 2.શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો, પછી ભલે તે વંચાય કે ન વંચાય. 3. કોઇએ લંબાવેલો(દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં. 4. બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો. 5. આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો. 6. કોઇને પણ આપણી અંગત વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો. 7. કોઈને મહેણું ક્યારેય ન મારો. 8. એક વિદેશી ભાષા શીખી લેવી સારી. 9. કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશોનહીં, શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય. 10. ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે છે, ઉધારી કરવા માટે નહીં. 11. રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખો. 12. નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો. 13. દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ. 14. દરેક વ્યકિતને બીજી તક આપો, ત્રીજી નહીં. 15. ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણુ અવશ્ય બંધ કરો. 16. સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું. 17. જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં. 18. જેને તમે ખુબ જ ચાહતા હો તેની સતત કાળજી લેતા રહો. 19. તમને ન પોષાય તો પણ વારંવાર કુટુંબના સભ્યો સાથે પ

બહુવિધ સામાન્ય જ્ઞાન...

* મેં ઘણી મહેનત પછી આ તૈયાર કર્યું છે. *  * ભણતા બધા બાળકોને આ સંદેશ મોકલવો જ જોઇએ.          1) + = સરવાળો  2) - = બાદબાકી  3) × = ગુણાકાર  4) ÷ = ​​ભાગ  5)% = ટકા  6) ∵ = ત્યારથી  7) તેથી = તેથી  8) ∆ = ત્રિકોણ  9) Ω = ઓમ  10) ∞ = અનંત  11) π = પાઇ  12) ω = ઓમેગા  13) ° = ડિગ્રી  14) ⊥ = લંબ  15) θ = થેટા  16) Φ = ફાઇ  17) β = બીટા  18) = = બરાબર  19) ≠ = બરાબર નથી  20) √ = વર્ગમૂળ  21)?  = પ્રશ્ન વાચક  22) α = આલ્ફા  23) ∥ = સમાંતર  24) ~ = સમાન છે  25): = ગુણોત્તર  26) :: = પ્રમાણ  27) ^ = વધુ  28)!  = પરિબળ  29) એફ = ફંક્શન  30) @ =  31);  = જેમ  32) / = દીઠ  33) () = નાના કૌંસ  34) {} = માધ્યમ કૌંસ  35) [] = મોટું કૌંસ  36)> = કરતા વધારે  37) <= કરતા નાનું  38) ≈ = આશરે  39) ³√ = ક્યુબ રુટ  40) τ = ટau  41) ≌ = સર્વગસમ  42) ∀ = બધા માટે  43) ∃ = અસ્તિત્વમાં છે  44) ∄ = અસ્તિત્વમાં નથી  45) ∠ = કોણ  46) ∑ = સિગ્મા  47) Ψ = સાંઇ  48) δ = ડેલ્ટા  49) λ = લેમ્બડા  50) ∦ = સમાંતર