રક્ત દાન તમામ આચાર્ય મિત્રો ખાસ અંગત ગંભીરતા થી આ કાર્ય કરે તારીખ 22/10/2020 નેગુરુવાર ને રોજ જીલ્લા શિક્ષણાધિકારી, આણંદ તથા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આણંદ ના સહયોગ થી રક્તદાન શિબિર નું આયોજન બી આર સી ભવન ઉમરેઠ ખાતે કરેલ છે તો સૌ આચાર્ય મિત્રો ત્વરિત પોતાની શાળા માં થી રક્તદાન ઈચ્છુક કર્મચારી ઓ ના નામ ,મોબાઈલ નંબર,શાળા નું નામ લેટર પેડ ઉપર લખી તુરંતજ મને વ્યક્તિગત નંબર પર મેસેજ કરશો ખાસ ધ્યાન રાખશો કે આપના સહયોગ થીજ આ કાર્યક્રમ સફળ બનવાનો છે અને જેટલા જલ્દી નામ મોકલશો તેટલું આયોજન મા સરળતા રહેશે માટે સહકાર આપવા માટે નિવેદન આભાર [07/10, 21:09] Pri Gaurang Patel Thamna SVS: Blood donation camp દસ દિવસ પછી રાખવામાં આવશે. આ માટે રજીસ્ટ્રેશન કરવા શિક્ષકો ના નામ અને નંબર મને પર્સનલ મોકલો. અન્ય ઈ. આઈ કે એ. ઈ. આઈ ને લખાવેલ નામ રીપીટ ન થાય તે કાળજી રાખવી. [07/10, 21:11] Pri Gaurang Patel Thamna SVS: ઉપરોક્ત મેસેજ પરમાર સાહેબ દ્વારા મોકલેલ છે તો મિત્રો આ પરોપકારી કાર્ય મા સૌને જોડાવા અપીલ [08/10, 08:31] AEI P M Parmar: આણંદ જિલ્લામાં આગામી દિવસોમાં દિ...