શાળાનું ગૌરવ વધારતાં શિક્ષકો
રક્ત દાન
તમામ આચાર્ય મિત્રો ખાસ અંગત ગંભીરતા થી આ કાર્ય કરે
તારીખ 22/10/2020 નેગુરુવાર ને રોજ જીલ્લા શિક્ષણાધિકારી, આણંદ તથા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આણંદ ના સહયોગ થી રક્તદાન શિબિર નું આયોજન બી આર સી ભવન ઉમરેઠ ખાતે કરેલ છે તો સૌ આચાર્ય મિત્રો ત્વરિત પોતાની શાળા માં થી રક્તદાન ઈચ્છુક કર્મચારી ઓ ના નામ ,મોબાઈલ નંબર,શાળા નું નામ લેટર પેડ ઉપર લખી તુરંતજ મને વ્યક્તિગત નંબર પર મેસેજ કરશો
ખાસ ધ્યાન રાખશો કે આપના સહયોગ થીજ આ કાર્યક્રમ સફળ બનવાનો છે
અને જેટલા જલ્દી નામ મોકલશો તેટલું આયોજન મા સરળતા રહેશે માટે સહકાર આપવા માટે નિવેદન
આભાર
[07/10, 21:09] Pri Gaurang Patel Thamna SVS: Blood donation camp દસ દિવસ પછી રાખવામાં આવશે. આ માટે રજીસ્ટ્રેશન કરવા શિક્ષકો ના નામ અને નંબર મને પર્સનલ મોકલો. અન્ય ઈ. આઈ કે એ. ઈ. આઈ ને લખાવેલ નામ રીપીટ ન થાય તે કાળજી રાખવી.
[07/10, 21:11] Pri Gaurang Patel Thamna SVS: ઉપરોક્ત મેસેજ પરમાર સાહેબ દ્વારા મોકલેલ છે તો મિત્રો આ પરોપકારી કાર્ય મા સૌને જોડાવા અપીલ
[08/10, 08:31] AEI P M Parmar: આણંદ જિલ્લામાં આગામી દિવસોમાં દિવાળી પહેલાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો અને વાલીઓ તેમજ કોલેજ ના વિધ્યાર્થીઓ ને સાથે રાખી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. જિલ્લાની શાળાઓના તમામ આચાર્ય શ્રી એ અંગત રસ લઇ પોતાની શાળાના પાંચ વ્યક્તિ ની યાદી તેમના મોબાઈલ નંબર સહિતની લાગુ પડતાં એસવીએસ કન્વીનર શ્રીને 14/10/2020 સુધીમાં અવશ્ય આપવાની રહેશે.
જી ડી પટેલ
ડીઈઓ આણંદ
[08/10, 08:39] AEI P M Parmar: શાળા દ્વારા જે પાંચ વ્યક્તિને બ્લડ ડોનેશન માટે પસંદ કરવામાં આવે તેઓને કોઇપણ પ્રકારની બિમારી ન હોય તેની ખાતરી કરીને યાદી તૈયાર કરી આપવાની રહેશે.
[19/10, 09:28] Pri Gaurang Patel Thamna SVS: તમામ આચાર્ય મિત્રો ખાસ જણાવવાનું કે આગામી 22/10/2020 ના રોજ રક્તદાન શિબિર નું આયોજન જિલ્લા શિક્ષણાધિકારી કચેરી આણંદ ના ઉપક્રમે થનાર છે જેના માટે આપણા એસ વી એસ માટે ફક્ત 2 જ શાળા મા થી નામ આવેલ છે તો આજે બપોરે 2વાગ્યા સુધી મા તમારી શાળા મા થી રક્તદાન કરનાર ઈચ્છુક મિત્રો ના નામ,ઉંમર,મોબાઈલ નંબર== લેટર પેડ પર લખી મને પહોંચતા કરવા આ કાર્યક્રમ મા આપણા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જી ડી પટેલ સાહેબ પણ હાજર રહેનાર છે તો ગંભીર બની સત્વરે કાર્યવાહી કરશો
[23/10, 18:21] Pri Gaurang Patel Thamna SVS: Blood camp mateni link
[23/10, 18:21] Pri Gaurang Patel Thamna SVS: https://forms.gle/CewJA4Bf22mayAX19
[23/10, 18:23] Pri Gaurang Patel Thamna SVS: સર્વ આચાર્ય મિત્રો ને વિનંતી કે રક્તદાન કરનાર મિત્રો ને registration કરવા માટે જણાવશો
આભાર
[23/10, 18:23] Pri Gaurang Patel Thamna SVS: સર્વ આચાર્ય મિત્રો ને વિનંતી કે રક્તદાન કરનાર મિત્રો ને registration કરવા માટે જણાવશો
આભાર
[27/10, 08:45] Pri Gaurang Patel Thamna SVS: સૌ આચાર્ય મિત્રો તથા રક્ત દાતા શ્રી ઓ
આવતીકાલે એટલે કે તારીખ ૨૮/૧૦/૨૦૨૦ ના રોજ આપણા એસ વી એસ ઉમરેઠ થામણા ના નોંધાયેલ રક્ત દાતા શ્રી ઓ ને રક્તદાન માટે ૧૦:૦૦ નો સમય ફાળવ્યો છે તો સૌ રક્ત દાતા શ્રી ઓ સમયસર હાજર રહેશો
[27/10, 08:46] Pri Gaurang Patel Thamna SVS: આપણા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જી ડી પટેલ સાહેબ પણ હાજર રહેનાર છે માટે સમયસર આવી જશો
[27/10, 08:47] Pri Gaurang Patel Thamna SVS: સૌ આચાર્ય મિત્રો ને પણ સેવાકાર્ય નો ભાગ બનવા ભાવભર્યું આમંત્રણ છે
[28/10, 21:50] Pri Gaurang Patel Thamna SVS: https://youtu.be/OkEBFBtlxdg
[29/10, 08:49] Pri Gaurang Patel Thamna SVS: રક્તદાન શિબિર ને સફળ બનાવવા બદલાવ આચાર્ય મિત્રો તથા શિક્ષક મિત્રો નો ખુબ ખુબ આભાર
જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કચેરી ,આણંદ અને જિલ્લા પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દ્વારા ઉમરેઠ તાલુકા બી.આર.સી ભવન ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નાં આયોજન માં ઉપસ્થિત પૂર્વ રાજ્યસભા ના સાંસદ શ્રી લાલસિંહ જી વડોદિયા, ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ, આણંદ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, બીઆરસી શ્રી, તથા તાલુકાના શિક્ષક મિત્રો આ પ્રસંગે હાજર રહેલ .૧૦૦ બોટલ બ્લડ એકત્રિત થયેલ.૨૮-૧૦-૨૦૨૦
Comments
Post a Comment