Posts

બોર્ડની તમામ માહિતી...2020 - 2021

Image
1. ધોરણ 12 વિ.પ્ર. ના આવેદનપત્રો ભરવા અંગે  2. ધોરણ 12 વિ.પ્ર. પ્રાયોગિક પરીક્ષા અંગે 3. એસ.એસ.સી. રીપીટર વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ  4. ધોરણ 12 વિ.પ્ર. ની જર્નલ અંગે  5. ધોરણ 10 ના ફોર્મ ભરવા અંગે  6. વિ.પ્ર. પ્રાયોગિક પ્રશ્નપત્ર પરિરૂપ  7. ધોરણ 10 શાળા કક્ષાના વિષયની પરીક્ષા અંગેે  8. વિ.પ્ર. તારીખ લંબાવવા અંગે... 9. ધોરણ 12 સામાન્ય પ્રવાહ...તારીખ લંબાવવા અંગે  10. ધોરણ 10 ફાઈનલ એપ્રૃૃૃૃવલ આપવા અંગેે  ધોરણ 12 સામાન્ય પ્રવાહની લેઈટ ફી સાથે તારીખ લંબાવીવ

ધોરણ 10 અને ધોરણ 12 માટે શાળા ખોલી...

Image
          સરકારશ્રીએ કરેલ જાહેરાત મુજબ આજથી ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે શાળા ખોલવામાં આવી. વાલીઓના સંમતિ પત્રક મેળવીને હાજર રહેલાં સૌ વિદ્યાર્થીઓને ટેમ્પરેચર ગનથી ટેમ્પરેચર માપીને, સેનેટાઈઝરનો છંટકાવ કરીને અને માસ્ક આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.વર્ગ દીઠ 20 વિદ્યાર્થીઓને બેસાડીને એસ ઓ પીની ગાઈડલાઈન સમજાવવામાં આવી હતી.ચાર તાસનું શૈક્ષણિક કાર્ય કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના ચહેરા પર આનંદ અને ઉત્સાહ જોવાં મળ્યાં હતાં.  દિવસ ન અંતે સમગ્ર શાળા પરિસરને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું.