Posts

ચંદ્ર દિવસ પર સ્પર્ધાઓમાં ભાગ લેવા આમંત્રણ...

Image
વ્હાલા વિધાર્થીઓ 20 જુલાઈ ચંદ્ર દિવસ તરીકે ઉજવાય છે. આ અંતર્ગત ચંદ્ર વિષે વધુ માહિતી અને જ્ઞાન મેળવવા નીચે જણાવેલ સ્પર્ધાઓમાં જોડાવા આપને આમંત્રણ અને આહવાન છે... *આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ* ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) *20મી જુલાઈ 2023ના રોજ આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની* ઉજવણીનું આયોજન કરી રહી છે. • *દેશ ચંદ્રયાન-3 મિશન* શરૂ કરવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે, ગુજકોસ્ટ નાના બાળકોને, તેમના શિક્ષકો, માતા-પિતાને ચંદ્ર વિશે સ્વપ્ન જોવા અને ચંદ્ર પર ચાલવાનો અનુભવ મેળવવા માટે પ્રેરિત કરી રહ્યું છે. • જેમ, વિશ્વ ચંદ્ર પર પ્રથમ માનવ ઉતરાણના 54 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, *GUJCOST આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણી* નિમિત્તે *નિબંધ લેખન* સ્પર્ધા અને *ચિત્ર સ્પર્ધા* નું આયોજન કરી રહ્યું છે. ● *નિબંધલેખન સ્પર્ધા:* ચાલો ચંદ્ર પર જઇએ: પ્રેરણા અને તકો • *કેટેગરી - ૧:* ધોરણ ૮ થી ૧૨નાં શાળામાં ભણતા વિધાર્થીઓ માટે • *કેટેગરી - ૨:* તમામ લોકો તરફથી નિબંધ આવકાર્ય ● *ચિત્ર સ્પર્ધા:* • તમારી કલ્પનાનો ચંદ્ર બનાવો (ધોરણ ૫ થી ૭ નાં ...

વૃક્ષારોપણ દિન

 તથતથથથથ

યોગ દિવસ 2023

 તારીખ 21.3 2023

પ્રવેશોત્સવ 2023

Image
 તારીખ 

વર્ષ 2023-24 ના પ્રારંભે...

Image
મારા વહાલાં અને શિક્ષણ રથના સાથી શિક્ષક મિત્રો તથા અન્ય કર્મચારી મિત્રો,  ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશનની પ્રિન્સીપાલ ડેસ્ક પરથી આપ સૌને નમસ્કાર, સ્વાગતમ્ ...🙏 મિત્રો, તારીખ 1.5.2023 થી શરૂ થયેલું ઉનાળાનું વેકેશન એના અંતિમ ચરણમાં છે.અને એ પૂર્ણ થવાની તૈયારીમાં છે. આપ સૌને આ વેકેશનનો લાભ મળ્યો એ આનંદની વાત હતી. આપ સૌ ઉનાળાની કાળઝાળ ગરમીના આક્રમણથી આપને બચાવી શક્યા.આશા રાખું છું કે બધાં સાજા ભલા હશો અને આપના પરિવારમાં પણ સૌ હેમખેમ હશો. મિત્રો મે માસમાં આવેલાં ધોરણ 10 અને 12 ના પરિણામોથી આપ વાકેફ છો જ. આ પરિણામોએ આપણને સમય - સંજોગો સામે લડવાનો સંદેશા સાથે એક નવું સ્વરૂપ બતાવ્યું છે.આ પ્રત્યે જાગૃત બની જાતને તૈયાર કરવાની છે. નવા શૈક્ષણિક સત્ર નો આ માટે આપણે સહિયારો પ્રયત્ન કરવાનો જ છે. મારે અને બિન શૈક્ષણિક કર્મચારીઓએ તો સરકારી નિયમાનુસાર વેકેશનમાં પણ શાળામાં  હાજરી આપવાની હતી. એમાં વળી મારી સૂચનાઓ અને આદેશ માથે ચઢાવીને એકમેકના સહયોગ અને મોટા ભાગના શિક્ષક મિત્રોએ શાળામાં હાજરી આપી હતી. અને એમના સહકારથી અમે પણ ઓફીસના તથા પ્રવેશ જેવાં અન્ય કાર્યો ચાલું રાખી અને આપણી સંસ્થાને મજબૂત સ્થિ...

ડીજીટલ શિક્ષણની શરૂઆત...

Image
     ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠ ખાતે આજરોજ ટ્રસ્ટ તરફથી કુલ 5 જેટલાં સ્માર્ટ ટીવીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાઈ ગયો. ટ્રસ્ટ સંચાલિત બોયઝ હાઈસ્કૂલ અને ગર્લ્સ ઈન્સ્ટિટ્યુશનના આચાર્યશ્રીઓએ આ સ્માર્ટ ટીવીના રિમોટ દબાવીને તમામ ટીવી વારાફરતી ચાલુ કરીને વિધાર્થીઓને અર્પણ કરવામાં આવ્યાં હતાં. એ પહેલાં શાળાની વિધાર્થીનિઓ તથા શ્રીમતી ગીતાબેન પરમારના વરદ હસ્તે શુભ ચોઘડિયાંમા કંકુ ચાંદલા અને સ્વસ્તિક દ્વારા ડીજીટલ શિક્ષણ સફળ થાય એ માટે અતિ આધૂનિક ટેકનોલોજી ધરાવતાં આ તમામ ટીવીની વિશ્વનિયંતાની સાક્ષીએ પૂજા અર્ચના કરવામાં આવી હતી.      શિક્ષણ રસપ્રદ બને એ માટે વિધાર્થીઓના વિશાળ હિતમાં આ ટીવી ઉપલબ્ધ કરી આપવા બદલ બન્ને આચાર્યશ્રીઓ ટ્રસ્ટી મંડળનો આભાર માન્યો હતો. ઉપસ્થિત શિક્ષકો અને વિધાર્થીઓએ આ અવસરને તાળીઓથી વધાવી લીધો હતો.