ચંદ્ર દિવસ પર સ્પર્ધાઓમાં ભાગ લેવા આમંત્રણ...

વ્હાલા વિધાર્થીઓ 20 જુલાઈ ચંદ્ર દિવસ તરીકે ઉજવાય છે. આ અંતર્ગત ચંદ્ર વિષે વધુ માહિતી અને જ્ઞાન મેળવવા નીચે જણાવેલ સ્પર્ધાઓમાં જોડાવા આપને આમંત્રણ અને આહવાન છે...



*આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ*

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) *20મી જુલાઈ 2023ના રોજ આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની* ઉજવણીનું આયોજન કરી રહી છે.

• *દેશ ચંદ્રયાન-3 મિશન* શરૂ કરવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે, ગુજકોસ્ટ નાના બાળકોને, તેમના શિક્ષકો, માતા-પિતાને ચંદ્ર વિશે સ્વપ્ન જોવા અને ચંદ્ર પર ચાલવાનો અનુભવ મેળવવા માટે પ્રેરિત કરી રહ્યું છે.

• જેમ, વિશ્વ ચંદ્ર પર પ્રથમ માનવ ઉતરાણના 54 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, *GUJCOST આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણી* નિમિત્તે *નિબંધ લેખન* સ્પર્ધા અને *ચિત્ર સ્પર્ધા* નું આયોજન કરી રહ્યું છે.

● *નિબંધલેખન સ્પર્ધા:*

ચાલો ચંદ્ર પર જઇએ: પ્રેરણા અને તકો

• *કેટેગરી - ૧:* ધોરણ ૮ થી ૧૨નાં શાળામાં ભણતા વિધાર્થીઓ માટે

• *કેટેગરી - ૨:* તમામ લોકો તરફથી નિબંધ આવકાર્ય

● *ચિત્ર સ્પર્ધા:*

• તમારી કલ્પનાનો ચંદ્ર બનાવો

(ધોરણ ૫ થી ૭ નાં વિધાર્થીઓ માટે)

● સબમીટ ક૨વાની છેલ્લી તારીખઃ *૧૫ જુલાઈ ૨૦૨૩, સાંજે 06:00 કલાક સુધી*

• *To participate in Essay Writing:* *https://docs.google.com/forms/d/e/1FAIpQLSc8k3qimKJ3Us1hgcAjn0TTe28unfIpiD9q6bZWOZwnKW0feg/viewform?pli=1*

• *To participate in Painting Competition:*

*https://docs.google.com/forms/d/e/1FAIpQLSeBV56SI0Jmjfm-lVmoS2perPs24yN6pWfg3LquInnwCVTwkw/viewform*

• વધુ માહિતી માટે ગુજકોસ્ટની વેબસાઇટ : *www.gujcost.gujarat.gov.in* ની મુલાકાત લો.

• For any queries, contact: 079-23259362-65

● *For More update, join this Group: Youth Activities- Gujarat👇👇*

*https://chat.whatsapp.com/KwcQY5zV5PHCziSD6KuMiR*

(લીંક બ્લૂ કલરમાં ના દેખાય તો આ મેસેજ આપના કોઈ ગૃપમાં શેર કરશો અથવા *8866440544* નંબર સેવ કરશો)

Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...