Posts

વાઈબ્રન્ટ રંગોત્સવ

તારીખ 29.2.24 ના રોજ 

કારકિર્દીલક્ષી સેમિનાર...

Image
     આજરોજ તારીખ 17.1.24 ના રોજ AIIMS કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજીના ઉપક્રમે શ્રી ફારૂકભાઈ મલેકની આગેવાનીમાં ત્રણ ફેકલ્ટીની ટીમ શાળામાં પધારીને પ્રથમ પ્રાર્થના સભામાં અને બાદમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિધાર્થીઓ સાથે પ્રવચન, પ્રશ્નોત્તરી, ગૃપ ચર્ચા થકી ધોરણ 12 પછી કઈ લાઈનમાં આગળ અભ્યાસ કરી શકાય, એ વિષે ખૂબ જ રસપ્રદ શૈલીમાં માર્ગદર્શન આપ્યું હતું.     શાળા પરિવાર વતી આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમારે આ ટીમનું હાર્દિક સ્વાગત કર્યું હતું. સુપરવાઈઝર શ્રી કિરણભાઈ આઈ.પટેલિયાએ આભારવિધિ કરી હતી.

સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી સ્પર્ધાઓ...

Image
સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી એટલે કે "રાષ્ટ્રીય યુવા દિન" નિમિત્તે શાળામાં સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.