સ્પોર્ટસ્ ડે, હોકી લીજેન્ડ ધ્યાનચંદ જન્મ જયંતી અને ફીટ ઈન્ડીયા મૂવમેન્ટ કાર્યક્રમ
ઉમરેઠની ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યુશનની બોયઝ અને ગલ્સ હાઈસ્કૂલોના સંયુક્ત ઉપક્રમે સ્પોર્ટસ્ ડે, હોકી લીજેન્ડ ધ્યાનચંદ જન્મ જયંતી અને ફીટ ઈન્ડીયા મૂવમેન્ટ કાર્યક્રમનું દીપ પ્રગટાવી ઉદઘાટન કરતાં મામલતદારશ્રી દવે સાહેબ, આચાર્યશ્રી જે.આઈ.પરમાર અને શ્રીમતી જી.કે.પરમાર, રાજકીય પ્રતિનિધિ શ્રી વી.કે.પટેલ, પૂર્વ ઈન્ચાર્જ શ્રીમતી આર.આર.બારૈયા, ઉમરેઠ તાલુકા સ્પોર્ટસ્ કન્વીનરશ્રી દક્ષેશ પટેલ અને મહાનુભાવો....
Comments
Post a Comment