ડૉ.વિક્મ સારાભાઈ વિષે સ્પર્ધાઓ...

ઉમરેઠની ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યૂટન (બોયઝ્ હાઈસ્કૂલ)માં
દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણની સૂચના અને માર્ગદર્શન દ્ધારા યોજાતાં
ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન-2019 અન્વયે પ્રારંભિક કાર્યક્રમ અંતર્ગત ડો.શ્રી વિક્રમ સારાભાઈના જીવન વિષે નિબંધ અને વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં મોટી  સંખ્યામાં વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિજેતા નામોને QDC કક્ષાની સ્પર્ધા માટે આગળ મોકલી આપવામાં આવ્યા હતાં.  વિજ્ઞાન શિક્ષકશ્રી ડી.જી.પટેલ  દ્ધારા તૈયાર કરાયેલાં તમામ વિધ્યાર્થીઓને શાળાના આચાર્યશ્રી જે.આઈ.પરમારે અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતા.




















સંકલન અને રજૂઆત :-
આચાર્યશ્રી જે.આઈ.પરમાર

Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...