સ્વચ્છતા એ જ સેવા....

        સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત માનનીય વડાપ્રધાનશ્રી, આ કાર્યક્રમનો શુભારંભ અને ઉદબોધન અંગે તા.11/09/2019 ના રોજ સવારે 11:00 કલાકે મથુરાથી જીવંત પ્રસારણ DD નેશનલ,DD ન્યુઝ, અને DD ગિરનાર ઉપર થનાર છે.*
         આ જીવત પ્રસારણ આપની મહાનગરપાલિકા/ નગરપાલિકા કક્ષાએ મેયરશ્રી,ચૂંટાયેલા પદાધિકારીશ્રી, અધિકારીશ્રી, NGO, SHG, સ્કૂલ,કોલેજમાં પ્રસારણનું આયોજન કરવા વિન્નતી. """

ઉપરોક્ત આદેશ અને સૂચના અંતર્ગત ઉમરેઠની ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યૂટન (બોયઝ્ હાઈસ્કૂલ)માં વિધ્યાર્થીઑને બાયસેગ પર કાર્યક્રમ બતાવવામાં આવ્યો હતો. ચિત્ર શિક્ષકશ્રી વી.કે.પટેલ તથા બાયસેગ ઈન્ચાર્જ શ્રી હાર્દિક કાછીયા અને શ્રી કે.બી. ગાંવિતે સુંદર વ્યવસ્થા અને આયોજન કર્યું હતું.








સંકલન અને રજૂઆત : આચાર્યશ્રી જે.આઈ.પરમાર

Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...