ચિત્રકલા પ્રમાણપત્રો અર્પણ...
ઉમરેઠની ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યૂટન (બોયઝ્ હાઈસ્કૂલ)માં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્ધારા લેવાતી ચિત્રકલાની અલગ અલગ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ વિધ્યાર્થીઑને એમના પ્રમાણપત્રો એનાયત કરવાનો એક નાનો કાર્યક્રમ પ્રાર્થનાસભામાં યોજવામાં આવ્યો હતો. ચિત્ર શિક્ષકશ્રી વી.કે.પટેલ દ્ધારા તૈયાર કરાયેલાં વિધ્યાર્થીઓને શાળાના આચાર્યશ્રી જે.આઈ.પરમારે અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતા.
સંકલન અને રજૂઆત : આચાર્યશ્રી જે.આઈ.પરમાર












Comments
Post a Comment