NSS રાષ્ટ્રીય સેવા યોજના થકી ગૌરવ...
ઉમરેઠની ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યૂટન (બોયઝ્ હાઈસ્કૂલ)માં શૈક્ષણિક તેમજ ઈતર પ્રવૃતિઓના સુચારૂ આયોજન માટે અલગ અલગ સમિતિઓ અસ્તિત્વ ધરાવે છે. આ ઉપરાંત NSS વિભાગ પણ કાર્યરત છે. જેના કન્વીનર શ્રી સી.ડી.લાખાણી દ્ધારા તા.22 થી 24 સપ્ટેમ્બર દરમ્યાન સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે યોજાયેલ "રાષ્ટ્રીય સેવા યોજના દિવસ" ની ઉજવણીમાં પાંચ વિધ્યાર્થીઓ સાથે ભાગ લઈને આણંદ જીલ્લાનું પ્રતિનિધિત્વ કરીને શાળાનું તેમજ ઉમરેઠનું ગૌરવ વધાર્યું હતું. જેમાંથી....
1.ચૌહાણ રામકૃષ્ણ નટુરામ - વકતૃત્વ સ્પર્ધા
2.સોલંકી રવિ રામાભાઈ - નિબંધ સ્પર્ધા
3.સોલંકી અલ્પેશ મથુરભાઈ - ક્વીઝ સ્પર્ધા
4.સુથાર સુજલ દિનેશભાઈ - ક્વીઝસ્પર્ધા
5.સૌરભ પ્રકાશભાઈ - એક પાત્રીય અભિનય સ્પર્ધા
......ઓમાં ભાગ લઈને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.
શાળાના આચાર્યશ્રી જે.આઈ.પરમારે સૌને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતા.

સંકલન અને રજૂઆત :-
આચાર્યશ્રી જે.આઈ.પરમાર

Com