Learning Tricks...
1. ઘડિયા શીખવાની સહેલી રીત
બે આકડાના ઘડિયા કેવી રીતે ટૂંકમાં ગણી શકાય?*
ધારોકે *87*નો ઘડીયો આપણે મોઢે લખવો છે.. તો...
સહુથી પહેલા * 8નો ઘડીયો લખી દો* પછી તેની બાજુમાં 7નો ઘડીયો લખો*
હવે 8ના ઘડિયાના આંકડાનો સરવાળો 7ના ઘડિયાનો પ્રથમ આંકડો ઉમેરી બીજો આંકડો ફક્ત જોડી 87નો ઘડીયો બનાવી લો..
8 7 87
16 14 (16+1) 174
24 21 (24+2) 261
32 28 (32+2) 348
40 35 (40+3) 435
48 42 (48+4) 522
56 49 (56+4) 609
64 56 (64+5) 696
72 63 (72+6) 783
80 70 (80+7) 870
*આ રીતે તમો 10 થી 99 સુધીના કોઈ પણ ઘડીયા બનાવી દઈશું .*
2.

Comments
Post a Comment