SPIC-MACAY એન.જી.ઓ.દ્ધારા ભરત નાટ્યમ્...
કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગરની સૂચના અને માર્ગદર્શન અનુસાર, SPIC- MACAY નામની એન.જી.ઓ. દ્ધારા સમગ્ર ગુજરાતમાંથી પસંદ કરાયેલાં એકમાત્ર આણંદ જિલ્લાની પસંદ કરાયેલી નીચેની 12 શાળાઓમાં મહારાષ્ટ્રીયન ભરત નાટ્યમના કલાકાર સુશ્રી મીરાશ્રી નારાયણન દ્ધારા તારીખ 16 થી 20 સપ્ટેમ્બર દરમ્યાન જે તે શાળાઓના હોલમાં જે તે શાળાની બાલિકાઓને આ પ્રકારના નૃત્યનો પરિચય થાય, અભિરૂચિ વધે તથા પ્રોત્સાહન મળે તે હેતુથી ભરત નાટ્યમ્ પ્રદર્શન અને તાલીમના કાર્યક્રમ યોજાઈ ગયાં. એમના અદભૂત નૃત્ય થકી મીરાશ્રી નારાયણે સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. જીલ્લા શિક્ષણાધિકારીશ્રી જી.ડી.પટેલની આગેવાની હેઠળ, કચેરીના મુખ્ય શિક્ષણ નિરીક્ષકશ્રી હેમંતભાઈ કાછીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમને ભવ્ય પ્રતિસાદ સાંપડ્યો હતો. કલાકારની સેવા સુશ્રૃષામાં ભાટપૂરાના ઉત્સાહી શિક્ષિકા શ્રી રાજવીબેન મુલાનીનો લાયઝન ઓફીસર તરીકે સહયોગ સાંપડ્યો હતો.
દિવસ 1. 16.9.19
સરદાર પટેલ , બોરીયાવી
દિવસ-1 16.9.19
ડી.એન.હાઈસ્કૂલ,આણંદ
સંકલન અને રજૂઆત :-
આચાર્યશ્રી જે.આઈ.પરમાર
દિવસ 1. 16.9.19
સરદાર પટેલ , બોરીયાવી
દિવસ-1 16.9.19
ડી.એન.હાઈસ્કૂલ,આણંદ
દિવસ-2 17.9.19
જે.એસ. પટેલ હાઈસ્કૂલ ફોર ગર્લસ્, સોજીત્રા
દિવસ-3 18.9.19
માધવલાલ શાહ હાઈસ્કૂલ, ખંભાત
દિવસ - 4 19.9.19
શ્રી જે.ડી. પટેલ હાઈસ્કૂલ, બોરસદ
દિવસ - 5
20.9.19
ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યુશન સંચાલિત બોયઝ્ એન્ડ ગર્લ્સ્ સ્કૂલ્સ્
આચાર્યશ્રી જે.આઈ.પરમાર












































































































































Comments
Post a Comment