ગાંધી જયંતીની ઉલ્લાસભેર ઉજવણી...
ઉમરેઠની ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યૂટન (બોયઝ્ હાઈસ્કૂલ)માં શૈક્ષણિક તેમજ ઈતર પ્રવૃતિઓના સુચારૂ આયોજન માટે અલગ અલગ સમિતિઓ અસ્તિત્વ ધરાવે છે.તારીખ રજી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિતે શિક્ષણાધિકારીના આદેશ અનુસાર શાળામાં આજની રજા કેન્સલ કરીને ગાંધીજીને લગતાં નીચે મુજબના અનેકવિધ કાર્યક્રમો શાળાની સાંસ્કૃતિક,પ્રાર્થના અને ઉજવણી સમિતિના ઉપક્રમે યોજવામાં આવ્યા હતાં.
1.પ્રાર્થના
2.સમાચાર વાંચન - સુજલ સુથાર ધોરણ 11
3.શ્રી લાલબહાદુર શાસ્ત્રીની જન્મ જયંતી નિમિતે તેમનું જીવન અને કવન...શ્રી વિમલભાઈ કે.પટેલ
4.શ્રી આર.એમ.પટેલ દ્રારા ગાંધીજીના જીવન -કવન વિષે પ્રવચન
5.આચાર્યશ્રી દ્ધારા ગાંધીજીની તસવીરને સુતરની આંટી અને ફુલહારથી પુષ્પાંજલિ અને વંદન
6. વૈષ્વજન તો તેને રે કહીએ......ભજન
7. સંકલ્પ પત્રનું વાંચન.....શ્રીમતી જયાબેન એન.પટેલ
8.નગરમાં પોષ્ટરો સાથે રેલી...આગેવાની શ્રી મૂકેશભાઈ યુ.પટેલ
9.મેદાનમાંથી કચરો અને પ્લાસ્ટિક સફાઈ...શ્રી રમેશભાઈ એ.પટેલ
10.આભારવિધિ અને પૂર્ણાહૂતિ...સુપરવાઈઝરશ્રી કિરણભાઈ આઈ.પટેલિયા
શાળાના આચાર્યશ્રી જે.આઈ.પરમારે સૌને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતા.

સંકલન અને રજૂઆત :-
આચાર્યશ્રી જે.આઈ.પરમાર

સરસ. આભાર.
ReplyDelete