પરિણામ દિવસ ...

            પરિણામ આપણા પરિશ્રમનો આયનો છે .અને આપણા કરેલાં કાર્યોના  પરિણામ ની આપણને આશા અને ઉત્સુકતા રહે છે.દિવાળીવેકેશન પહેલાં  આપણી શાળામાં લેવાયેલી ધોરણ નવ થી બાર ની અર્ધ વાર્ષિક પરીક્ષા  એ વિદ્યાર્થીઓએ કરેલ પરિશ્રમ હતો . અને આ પરિશ્રમ ના પરિણામની એમની આશા અને ઉત્સુકતાનો અંત તારીખ ૧૮.૧૧.૨૦૧૯ ના રોજ આવ્યો. આ દિવસે શાળામાં એમને એમની ઉત્તરવહીઓ બતાવવામાં આવી. સાથે સાથે તેમની ખામીઓ અને ઉણપો પ્રત્યે સભાન બનાવવાના આશયથી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું. આજ દિવસે ઐતિહાસિક કહી શકાય એ રીતે એક જ દિવસમાં શાળાના શિક્ષકોએ  પરિણામ બનાવીને બીજે દિવસે વિદ્યાર્થીઓને આપી દેવામાં આવ્યું. પ્રસ્તુત છે કેટલીક ઝલક......


























સંકલન અને રજૂઆત :-
આચાર્યશ્રી જે.આઈ.પરમાર

Comments

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...