વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી ...
ઉમરેઠની
ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યૂટન (બોયઝ્ હાઈસ્કૂલ)માં ૧ લી ડીસેમ્બરના રોજ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉમરેઠના સહયોગથી વિશ્વ એઇડ્સ દિવસને તરુણાવસ્થા દરમ્યાનની સમસ્યાઓ, HIV અને એઇડ્સ વિષે જનજાગૃતિ લાવવાના
હેતુસર વિધ્યાર્થીઓ અનુલક્ષીને વિવિધ અને અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. આ માટે ટીમ લીડર તરીકે શ્રી આર.આઈ.દવે, આ કાર્યક્રમના સુપરવાઈઝર, શ્રીમતી રીનલ પરમાર અને શ્રી હિતેષભાઈ વાળાના
માર્ગદર્શન હેઠળ નીચે મુજબના કાર્યક્રમો રાખવામાં આવ્યાં હતાં.
1.શાળાની પ્રાર્થનાસભામાં એચ.આઈ.વી. અને એઇડ્સ વિષે પ્રવચનો રાખવામાં આવ્યા હતાં.
2.શાળાની પ્રાર્થનાસભામાં એચ.આઈ.વી. અને એઇડ્સ વિષે સૂત્રોચ્ચાર અને સ્લોગનો બોલાડવામાં આવ્યાં હતાં.
૩.શાળાની પ્રાર્થનાસભામાં એચ.આઈ.વી. અને એઇડ્સ વિષે પોસ્ટરો બતાવવામાં આવ્યા હતાં.
4.શાળાની પ્રાર્થનાસભામાં બાદ વિધ્યાર્થીઓને રેલી સ્વરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી શરૂ કરીને ઉમરેઠના મુખ્ય માર્ગો પર લઈ જઈને સૂત્રોચ્ચાર અને સ્લોગનો બોલાડવામાં આવ્યાંહતાં.
5.રેલી બાદ પુનઃ ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યૂટન (બોયઝ્ હાઈસ્કૂલ)માં સભાનું આયોજન કરીને પશ્નોતરી અને મુંઝ્વણોનું માર્ગદર્શન આપવામાં આવ્યાં હતાં .જેમાં ધોરણ 11 અને 12ના તરૂણોને સામેલ કરીને માર્ગદર્શન અને સલાહ સૂચનો આપવામાં આવ્યા હતાં.
શાળાના તમામ શિક્ષકશ્રીઓએ પણ ઉપરોક્ત રેલીમાં ભાગ લઈને વિધ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરાં પાડ્યાં હતાં.અંતમાં આચાર્યશ્રી જે.આઈ.પરમારે સૌનો આભાર માનતા સૌને HIV અને એઇડ્સ વિષે સભાન રહેવા અપીલ કરી હતી.

સંકલન અને રજૂઆત :-
આચાર્યશ્રી
જે.આઈ.પરમાર
ખૂબ સરસ...
ReplyDeleteVery nice
ReplyDelete