રજાઓમાં આ પણ શીખવી શકાય...
આ વર્ષે આમ જુઓ તો લૉક ડાઉનને લીધે સળંગ છેલ્લા બે માસ થી સ્કુલ કોલેજો બંધ છે online શિક્ષણ તેમજ વેબિનાર થી કઈક અંશે શિક્ષણ અને તાલીમ કાર્યક્રમો થઈ રહ્યા છે. તમારા બાળકો ની એક સર્વાંગ કેળવણી ના ભાગ રૂપે નીચે મુજબ ની પ્રવૃત્તિ વડીલો અને જાણકારો ની મદદ થી કરાવી બાળકો તેમજ મોટાઓ ને પણ તાલીમ આપો, આવી અનેક પ્રવૃત્તિ તમે પણ શોધી કાઢો જેથી મોબાઈલ TV ગેમ થી અલગ રીતે સમય પસાર થાય.
(1) બાળકો ને ચોપડી નું પૂંઠું ચડાવતા શીખવાડો
(2) બાળકોને છાપા માંથી પડીકું વસ્તુ રાખીને કેમ વાળી શકાય? સમજાવો
(3) દીવાલ ,ચપ્પલ ,ફર્નીચર માં ખીલી કે સ્ક્રુ કેમ બેસાડાય તે શીખવાડો
(4) ઈસ્ત્રી,કુકર,ગીઝર,મિક્સર, ઓવન,સૂર્ય કુકર , ઘરઘંટી વોશિંગ મશીન નો ઉપયોગ કરતા શીખવાડો
(5) વીજળી નો ફ્યુઝ ઉડી ગયો હોય તો કેમ બંધાય , પ્રાયોગિક જાણકારી આપો
(6) ગેસ નું સીલીન્ડર કેમ ફીટ કરાય ,કઢાય ખોલ ફીટ કરી તેની પાસે કરાવો
(7) રેલ્વે,બસો નું સમયપત્રક કેમ જોવાય તેમજ online બુકિંગ કેમ કરાય શીખવાડો
(8) કચરો વાળતા આવડે, ક્યાં કેવી સાવરણી વપરાય , કયા સાવરણો વપરાય , કરાવો સમજાવો
(9) પોતું કરતા આવડે ,બાથરૂમ સંડાસ એસીડ ફીનાઇલ ,પાવડર થી કેમ સફાઈ કરાય તાલીમ આપો
(10) કપડા ધોતા ,ગળી કરતા શીખવાડો , સુતરાઉ , રેશમી,નાયલોન,ગરમ,ખરબચડા, નાના,મોટા, સફેદ રંગીન વગેરે વિવિધ પ્રકારના કપડા ધોવામાં શો ફેર છે તેની પ્રેક્ટીકલ સમજણ આપો
(11) શાકભાજી, અનાજ,કરિયાણું મસાલા કેમ ખરીદાય , શાક કેમ સુધારાય એની તાલીમ સમજણ આપો
(12) ફૂલો ની માળા કે આસોપાલવ નાં તોરણ બનાવતો શીખવાડો
(13) ચેક લખતા ,બેંકમાં સ્લીપ ભરતા, બેન્કિંગ વ્યવહારો કરતા યોગ્ય રીતે સરનામું લખતા શીખવાડો
(14) નકશાનો અભ્યાસ કરી શહેર ,ર્જીલ્લા રાજ્ય દેશ દુનિયા ની ભોગોલીક સ્થિતિ નક્કી કરતા સમજાવો
(15) શેરડી નો સાંઠો છોલતા સૂડી દાતરડું, પકડ પાના નો પરિચય તેમજ ઉપયોગ ની તાલીમ આપો
(16) વણવપરાયેલ નોટ,ચોપડા નાં પન્ના માંથી રફ ચોપડો કેમ બનાવાય ,ફાઈલ કેમ કરાય, શીખવાડો
(17) કે ઋતુ માં ક્યાં શાકભાજી, ફ્રુટ અનાજ તેલ મળે તેની જાણકારી આપો
(18) શેતરંજી, પથારી કેં પથરાય, પાગરણ કેમ ગોઠવાય તેની પ્રત્યક્ષ તાલીમ આપો
(19) પોતાનો તેમજ પોતાના પરિવાર નો યોગ્ય તેમજ સન્માન પૂર્ણ ર્રીતે પરિચય કેમ અપાય, સમજાવો
(20) બુટ પાલિશ કરતા, કપડાની ગડી કરતા ,સંકેલતા આવડે ઈ જરૂરી છે
(21) કુંડા માં કે જમીન માં છોડ કેમ રોપાય , કેમ માવજત થાય પાણી પવાય તે જાણકારી,તાલીમ આપો
(22) ઇંચ ફૂટ મીટર ઉચાઈ લંબાઈ કેમ મપાય , જુદા જુદા વજન ની સમજુતી તેમજ સંબંધ જાણે
(23) ગાતા દોડતા ચિત્રકામ રંગોળી અક્ષરો નું પેન્ટીંગ સુંદર અક્ષર લેખન ની તાલીમ આપો
(24) નળ નાં આટા તેની કીટ પાણી ની ઘરેલું વ્યવસ્થા ટપકતું પાણી નિવારણ વિષે પ્રત્ય્ક્ષ સમજાવો
(25) સોય દોર થી કપડા સાંધતા, જુના કપડા માંથી ઉપયોગી ઘર ઉપયોગી વસ્તુ બનાવતા આવડે ?
(26) પાનું પકડ કે રીપેરીંગ ના ઓજારો નો ઉપયોગ કરતા આવડવો જોઈએ
(27) કોશ કોદાળી દાતરડું કાતર કુહાડી ખરપીયું ત્રિકમ તગારા ને ઓળખાવો અને ઉપયોગ કરાવો
(28) સગા સંબંધી મિત્રો ધંધાભાઈઓ નાં કોન્ટેક નંબર સરનામાં તેમજ ની ડાયરી સ્ટીકર બનાવરાવો
(29) તમારા ગામની સરકારી અર્ધ સરકારી તેમજ બેન્કિંગ સંસ્થા તેમજ મોટી કંપની ની જાણકારી મુલાકાત કરાવો
(30) જરૂરી ઘરના કાગળો,સર્ટીફીકેટ દસ્તાવેજોને યોગ્ય રીતે ફાઈલ કેમ કરાય તેની સમજ તાલીમ આપો
(31) કઈ ઓફીસ માં કયું કામ થાય તેની તેમજ તેની સીસ્ટમ ની સ્થળ પર લઈ તાલીમ આપો
(32) તમારા, તમારા પત્નીપક્ષનાં તમામ સગાનો એક ચાર્ટ બનાવી પરિચય આપો વિશેષતા બતાવો
સૌથી વધુ આપણે એ વિચારવાનું છે કે આજકાલ વિદ્યાર્થી અને યુવા વર્ગ માં એકાગ્રતા,સ્મરણ શક્તિ તેમજ માનસિક સંતુલન ની ખુબ જરૂર છે તેથી ધ્યાન શિબિરોમાં મોકલવા , તેનો નીયમિત અભ્યાસ સતત કરાવવો ,જેથી માનસમાં મૂળથી સમજણ ગંભીરતા ઊંડાણ મુલ્યો આવશે
આ નાની નાની વાતો ની તાલીમ થી બાળક તેમજ મોટા ને પણ પરિવાર લક્ષી,સમાજલક્ષી જીવનલક્ષી અનુભૂતિ થી જાણકારી મળશે , અહી આપેલ મુદ્દા ને દરરોજ થોડા થોડા કરી જુદી જુદી વ્યક્તિ પાસે સમજણ તાલીમ અપાવવી, જે સહુ ને માટે એક અદભુત અનુભવ બની રહેશે.

Comments
Post a Comment