લૉક ડાઉન દરમ્યાન કરવાની કામગીરી...
જય જ્યુબિલી...🙏
મિત્રો નીચેનો સંદેશો વાંચશો અને અમલ કરશો, કરાવશો.
*આપ જે ટીમમાં હો, એ ટીમને ફાળવેલ સમય અને દિવસ મુજબ સ્કૂલમાં આવો કે ના આવો શૈક્ષણિક કામ કરતાં રહેવું.
*પરિણામ ન લઈ જનાર વિદ્યાર્થીઓનો સંપર્ક કરી બોલાવવા અથવા ઘરે પરિણામ અને પાઠ્યપુસ્તકો પહોંચાડવા.
*પ્રવેશ કાર્યમાં સાથ સહકાર આપવો.
* યુ ડાઈસ કામગીરી કરવી, કરાવવી, સહકાર આપવો.
*વિર્દ્યાર્થીઓને ઓનલાઈન લર્નીંગ માટે પ્રોત્સાહિત કરવા.
*ઓનલાઈન મટીરીયલ તૈયાર કરવું. શક્ય હોય તો શાળાના બ્લોગ કે યુ ટ્યુબ ચેનલથી શેર કરવું.
*ઓનલાઈન ટીચીંગ પોતાની શક્તિ, આવડત, નવીનતા મુજબ કરવું અને સમયાંતરે ફોલો અપ કરતાં રહેવું અને ફીડબેક પણ લેતાં રહેવું.
*વિદ્યાર્થીઓના ગૃપમાં અઢળક મટીરીયલ્સ મૂકી કે નાખી દેવાને બદલે એક દિવસમાં એક કે બે વિષયોનું મટીરીયલ્સ મૂકશો.આ માટે બધાં વિષય શિક્ષક મિત્રો ભેગા મળીને એક અઠવાડિક સમય પત્રક બનાવી શકાય.
*વિદ્યાર્થીઓના ગૃપમાં જે કાંઈ મૂકો એનું ફોલો અપ રાખવું. કોઈ નાની એક્સરસાઈઝ લેખિત કે અન્ય કોઈ સ્વરૂપમાં પર્સનલ મંગાવી શકાય.એકાદ બે જણ ને ફોન કરીને પણ આપના મટીરીયલ્સ સંબંધી પ્રશ્ન પણ પૂછી શકાય.પાઠ્યપુસ્તકો પણ વંચાવી શકાય.
*OD નો મતલબ ઓન ડ્યુટી થાય છે. આપણે ઑન ડ્યુટી હોઈએ એટલે શિક્ષક તરીકે આપણી ફરજ શૈક્ષણિક કાર્ય કરવું અને કરાવવું એમ થાય છે. આપણી ફરજમાં નિયમિત રહીએ. માર્ચ 2021 પણ નજરમાં રાખીએ.
*જે કાંઈ પ્રવૃત્તિ કરો એની જાણ મને કરવી અથવા અહેવાલ આપવો અને આપની પાસે પણ દિવસ પ્રમાણે નોંધ રાખવી.
* આપના વિદ્યાર્થીઓના ગૃપમાં મને પણ સામેલ કરશોજી અને યોગ્ય લાગે તો એડમીન પણ બનાવશો કે જેથી હું મોનીટરીંગ કરી શકું અને ઈમરજન્સીમાં મદદ કરી શકું.
*ટાઈમ ટેબલ ધોરણ ૧૨ A
સોમવાર
ગુજરાતી ,એકાઉન્ટ
મંગળવાર
બી. એ,ઇંગ્લિશ
બુધવાર
અર્થશાસ્ત્ર,એસ.પી
ગુરુવાર
આંકડાશાસ્ત્ર,કમ્પ્યુટર
શુક્રવાર
એકાઉન્ટ,બી. એ
શનિવાર
ઇંગ્લિશ,અર્થશાસ્ત્ર
રવિવાર
આંકડાશાસ્ત્ર,કમ્પ્યુટર,અને એસ.પી
ઉપર મુજબના સમય પત્રક પ્રમાણે દરેક શિક્ષક મિત્રોએ વિદ્યાર્થીઓને
ઇ લર્નિંગ કરાવવાનું રહેશે.
મારી શાળા, શ્રેષ્ઠ શાળા...✌👍

Ok
ReplyDeleteOk, sir.
ReplyDelete