પાલક માતા પિતા સહાય યોજના
અવશ્ય વાંચો...
1. સુધારેલ પરીપત્ર મુજબ એકલાં પિતા મૃત્યુ પામ્યા હોય અને માતાએ પુન:મેરેજ કરેલ હોય અને બાળક કોઈ અન્ય પાલક પાસે રહેતું હોયતો પણ બાળક ૧૮’ વર્ષનું થાય અને અભ્યાસ ચાલું હોયતો દર માસે રૂા.૩૦૦૦/- સહાય મળવા પાત્ર છે ; બે સંતાનોને દર માસે સહાય મળે...
2.
https://sje.gujarat.gov.in/dsd/showpage.aspx?contentid=1730&lang=Gujarati
નવા સુધારેલ પરીપત્ર મુજબ એકલાં પિતા મૃત્યુ પામ્યા હોય અને માતાએ પુન:મેરેજ કરેલ હોય અને બાળક કોઈ અન્ય પાલક પાસે રહેતું હોયતો પણ બાળક ૧૮’ વર્ષનું થાય અને અભ્યાસ ચાલું હોયતો દર માસે રૂા.૩૦૦૦/- સહાય મળવા પાત્ર છે ; બે સંતાનોને દર માસે સહાય મળે;
(હવે ઓનલાઈન અરજી પણ થઈ શકે છે)
3.
મિત્રો...તમારી કે આસ પાસની આંગણવાડી કે પ્રાથમિક કે માદયમિક શાળામાં અભ્યાસ કરતાં અને માતા - પિતા કે એકલાં પિતા મુત્યું પામ્યા હોય એવા બાળકને શોધી “પાલક - માતા - પિતા” સહાય અપાવવામાં મદદ કરજો....
આ અરજી એકજ વાર કરવાની હોય છે અને બાળક ૧૮’ વર્ષનું થાય અને અભ્યાસ ચાલું હોય ત્યાં સુધી દર માસે રૂા.૩૦૦૦/- સહાય મળશે...

Comments
Post a Comment