GUJCET પરીક્ષા વિષે...
GUJCET પરીક્ષા સમય બાબત
દરેક વિદ્યાર્થીએ સવારે 9 વાગ્યે એડમિટ કાર્ડ, ઓરીજીનલ આધાર કાર્ડ, 2 ફોટા, પેન, પારદર્શક પાણીની બોટલ વિગેરે જરૂરી વસ્તુઓ લઈને આપના પરીક્ષા સેન્ટર પર હાજર થઈ જવું.
9:30 વાગ્યે તમારા રૂમમાં એન્ટ્રી લઇ લેવી.
9:30 થી 9:45 સુધી હાજરી પત્રક તેમજ હોલ ટીકીટ માં પોતાની સહી કરવી.
9:50 થી 9:55 સુધી બુકલેટ અને આન્સર શીટમાં જરૂરી વિગતો ભરવાની રહેશે.
10:00 થી 12:00 વાગ્યા સુધી પ્રથમ પેપર ફિઝીક્સ અને કેમિસ્ટ્રી નું પેપર લખવાનું (OMR ટિક) કરવાના રહેશે.
12:01 થી 12:05 દરમિયાન આન્સર શીટ પર ખાખી સ્ટીકર લગાડવાનું રહેશે.
12:30 થી 12:45 સુધી બાયોલોજી ના પેપર માટે આન્સર શીટ અને હાજરી પત્રક માં સહી અને જરૂરી વિગતો ભરવાની રહેશે.
1:00 થી 2:00 વાગ્યા સુધી પરીક્ષાનું પેપર લખવાનું રહેશે.
2:01 થી 2:05 વાગ્યે આન્સર શીટ પર ખાખી સ્ટીકર લગાડવાનું રહેશે.
2:30 એ ગણિત ના પેપર માટે વિદ્યાર્થીએ પોતાના રૂમમાં એન્ટ્રી લઇ લેવાની રહેશે.
2:30 થી 2:45 સુધી આન્સર શીટ અને હાજરી પત્રકમાં સહી અને જરૂરી વિગતો ભરવાની રહેશે.
3:00 થી 4:00 વાગ્યા સુધી પેપર લખવાનું રહેશે.
4:01 થી 4:05 સુધી આન્સર શીટ પર ખાખી સ્ટીકર લગાડવાનું રહેશે.
દરેક વિદ્યાર્થી એ કોઈપણ જાતના તણાવ વગર શાંતિપૂર્વક પરીક્ષા આપવી. આપને આવડતા પ્રશ્નો ના જવાબો પહેલા ટિક કરી લેવા. અન્ય કોઈ બાબતોમાં સમય બરબાદ કરવો નહીં. જેટલું આવડે એટલું લખવું. આપ સ્યોર ના હોવ એ પ્રશ્નો છોડી દેવા જેથી માઇનસ માં વધુ માર્ક ના કપાય.
દરેકને મારા તરફથી ફરી એકવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ
જિંદગીમાં ઘણી પરીક્ષાઓ આવશે. જેમાં પાસ પણ થવાય અને ફેઈલ પણ થવાય. જિંદગી ઘણી અણમોલ છે. પેપર સારું ના જાય તો કોઈ ચિંતા કરશો નહિ.

Comments
Post a Comment