ઈન્ટરવ્યુ અંગે માર્ગદર્શન શિબિર
આપણી શાળાના ધોરણ 11 અને ધોરણ 12 ના તમામ વિદ્યાર્થીઓને આ શિબિરમાં ભાગ લેવાની ભલામણ કરવામાં આવે છે.
*સુવર્ણ તક*
આણંદ જિલ્લાનાં યુવાનો તથા યુવતીઓ માટે રોજગારલક્ષી,
*ઈન્ટરવ્યુ અંગે માર્ગદર્શન શિબિર*
૧૦ દિવસીય નિશુલ્ક તાલીમ
(ઓનલાઇન વેબીનાર)
સરકાર આયોજિત ઇન્ટરવ્યૂ માર્ગદર્શન તાલીમ વર્ગ, કે જેમાં ઉચ્ચ કક્ષાના ટ્રેનરો દ્વારા ઇન્ટરવ્યૂ કેવી રીતે પાસ કરવું તેની તાલીમ આપવામાં આવશે.
[વય મર્યાદા: ૧૮થી૩૦ વર્ષ]
*કોણ જોડાઈ શકે?*
ધોરણ 8.10,12, સ્નાતક,અનુસ્નાતક યુવક-યુવતીઓ..
*ટ્રેનિંગ ની અવધિ :-*
૨૮/૧૧ થી ૦૭/૧૨/૨૦૨૦, સમય સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦
(દૈનિક ૧ કલાક)
*તાલીમમાં કેવી રીતે જોડાઈ શકાય?*
*7016879498*
નંબર ઉપર ફોન કરીને નીચેની માહિતી આપીને રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે.
【 નામ,ફોન નંબર(વોટ્સાપ નંબર),અભ્યાસ ,ઉંમર ,સરનામું.】
*રજિસ્ટ્રેશન ની અંતિમ તારીખ ૨૬/૧૧/૨૦૨૦ બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી*
રજિસ્ટ્રેશન કરાવનારને whatsapp દ્વારા link અને પાસવર્ડ આપવામાં આવશે.
Comments
Post a Comment