ઑડ ઈવન - 2
કમિશનર ઑફ સ્કૂલના આજના ઊપર મુજબના 👆 લેટેસ્ટ પરિપત્ર મુજબ આવતીકાલથી આપણી શાળામાં દરેક શૈક્ષણિક કર્મચારીઓએ ઓડ-ઈવન પદ્ધતિ પ્રમાણે શાળામાં હાજરી આપવાની રહેશે.
*(બીજી સૂચના ન મળે ત્યાં સુધી)
Mitual change is done...
MPP,HMP in team A Mon-Wed-Fri
RMP,VBB in team B Tue-Thr-Sat
આ માટે અગાઉ બનાવેલી ટીમ Aએ સોમ,બુધ અને શુક્ર અને ટીમ Bએ મંગળ,ગુરુ અને શનિવારે શાળામાં હાજરી આપવાની રહેશે.
આ દિવસોની ગેરહાજરી માટે રજા મૂકવાની રહેશે.
OD પર રહેનાર શિક્ષક મિત્રોએ ઓનલાઈન ટીચીંગ ચાલુ રાખવાનું રહેશે. અને/અથવા જરૂર પડે શાળામાં આવવાનું રહેશે.
બિન શૈક્ષણિક કર્મચારીઓએ ઓનલાઈન કામ શક્ય ન હોવાથી શાળામાં રોજ આવવાનું રહેશે.

Comments
Post a Comment