કલા ઉત્સવ અંગે જાહેરાત...
કલા ઉત્સવ ૨૦૨૦ અંતર્ગત સરકારના શિક્ષણ ખાતા તરફથી ધોરણ 9 થી 12 ના બાળકો માટે નીચે મુજબની સ્પર્ધાઓ રાખેલ છે.જો કોઈ વિદ્યાર્થીને આ પૈકીની કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેવાની ઈચ્છા હોય તો આજે જ નીચે આપેલી લીંકમાં ૬.૦૦ વાગ્યા પહેલા ફોર્મ ભરી ને અપલોડ કરાવવી.
આ બાબતે વિદ્યાર્થીને કોઈ અગવડ હોય તો વર્ગ શિક્ષકશ્રીની સંપર્ક કરી શકો છો.
ફોર્મ ભરવા માટેની લિંક...👇
https://forms.gle/LPoXuqj2a4nnn3xa7
Comments
Post a Comment