LIC ની શિષ્યવૃતિ અંગે જાહેરાત...
LIC ગોલ્ડન જયુબિલી સ્કોલરશિપ સ્કીમ
સામાન્ય માહિતી
👉ફકત આર્થિક રીતે પછાત વિધ્યાર્થીઓ માટે છે. જેના કુટુંબ ની કુલ વાર્ષિક આવક 2 લાખ સુધીની હોય.
૧) શૈક્ષણિક વર્ષ
"૨૦૧૯/૨૦ મા જ ધો. ૧૦ અને ૧૨ ".ઓછામાં ઓછા ૬૦ ટકા સાથે પાસ કરેલ વિધ્યાર્થીઓ તેમના ઉચ્ચ અભ્યાસ માટે Online અરજી કરી શકે છે. ચાલુ વર્ષમાં આગળ અભયાસ કરતાં હોય.
👉ધો. 10 પછી ITI / Diplona જેવા અભયાસ માટે
અથવા
ધો. 12 પછી કોલેજમાં ભણતા હોય ( B. Com, BA, Engg, MBBS, કોઈ પણ સ્નાતક નો અભ્યાસ) તેને જ મળી શકશે.
2) 10 boys અને 10 girls ને તેમની ટકાવારી અને આવક ને ધ્યાન મા રાખી પસંદ કરાશે. ઉચ્ચ અભ્યાસ ના વર્ષ દીઠ 20000/- સ્કોલરશિપ અપાશે. શરતોને આધિન. વધુ માહિતી ની સાઈટ પર ઉપલબ્ધ છે.
👉🏼3) ધો ૧૨ પાસ (શૈક્ષણિક વર્ષ ૨૦૧૯/૨૦) કરેલ કુલ ૧૦ છોકરીઓને👉🏼"સ્પેશિયલ સ્કોલરશિપ અપાશે.
4) ઉપર મુજબ હોય તોજ ની LIC ની સાઈટ (www.licindia.in) પર છેલ્લી તારીખ ૩૧/૧૨/૨૦૨૦ સુધીમાં એપલાય કરવુ.
5) ઓનલાઈન અરજી ફરજિયાત રહેશે.
Comments
Post a Comment