વિજ્ઞાન મેળામાં ભાગ લીધો...
જીલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત
TOY AND TECHNOLOGY THEME અંતર્ગત ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન નો અહેવાલ
તારીખ ૧૬/૦૩/૨૦૨૧
આજરોજ એસ વી એસ ઉમરેઠ થામણા દ્વારા જીલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત TOY AND TECHNOLOGY THEME અંતર્ગત ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન નું આયોજન વર્ચ્યુઅલ મોડ થી કરવામાં આવ્યું જેમાં વિભાગ 1 માં ૩ વિભાગ ૨ માં ૮ ,વિભાગ ૩ માં ૪ વિભાગ ૫ માં ૧૦ એમ કુલ ૨૫ કૃતિ ઓ રજુ કરવામાં આવી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કે સી પટેલ હાઇસ્કૂલ,થામણા મુકામે થી કુ પ્રીયંકાબેન એન પટેલ દ્વારા જીલ્લા શિક્ષણ તાલીમ ભવન DIET નાં લાયઝન અધિકારી શ્રી દીપકભાઈ ઠાકર અને એસવી એસ કન્વીનર શ્રી ગૌરાંગભાઈ જે પટેલ નાં માર્ગ દર્શન હેઠળ કરવામાં આવ્યું અને આ પ્રદર્શન માં નિર્ણાયક તરીકે શ્રીમતી નેહાબેન પટેલ ,મિત્તલભાઈ ડારાનિયા તથા નિમીષાબેનપટેલ દ્વારા કાર્ય કરવામાં આવ્યું
આ પ્રદર્શન માં દર્શાવેલ કૃતિઓ દ્વરા વિદ્યાર્થી ઓ એ પોતાને જીજ્ઞાસા વૃત્તિ ઉત્સાહભેર દર્શાવી હતી સમગ્ર કાર્યક્રમ એક આગવો અનુભવ પ્રદાન કરનાર હતો સમગ્ર કાર્યક્રમ માં એસ વી સ માં સમાવિષ્ટ તમામ શાળાઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વર્ચ્યુઅલ મોડ થી જોડાઈ ને વિદ્યાર્થી ઓ ને પ્રોત્સાહન પૂરું પાડ્યું.
આ મેળામાં આપણી શાળાએ ભાગ લીધો હતો. જેમાં વિભાગ 5માં ગણિત ગમ્મત વિષય પર એક કૃતિ શ્રી દિલીપભાઈ વી.પટેલ અને ......દ્વારા રજૂ કરવામાં આવી હતી.
સર્વ આચાર્ય મિત્રો અને શિક્ષક મિત્રો નો ખબ ખૂબ આભાર
Comments
Post a Comment