પ્રથમ પરીક્ષા ચાલુ હોવા અંગે

 1. રાજ્ય સરકારની પ્રેસનોટ...



2. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો પરિપત્ર 


 સૌ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફ મિત્રોને જણાવવાનું કે હાલમાં રાજ્યમાં વધી રહેલાં કોરોના સંક્રમણ સંદર્ભે રાજય સરકાર તથા શિક્ષણ વિભાગના ઉપરોક્ત પત્રો અનુસાર આપણી શાળામાં  આવતીકાલથી લેવાનાર પ્રથમ પરીક્ષા આપણા ટાઈમ ટેબલ પ્રમાણે ચાલુ જ છે.
 જે સમાચાર ટી.વી. પર આવે છે તે આપણા માટે નથી અને આપણને લાગું પડતાં નથી. માટે દરેકે 
આવતીકાલે સમયસર શાળામાં આવી જવું.

લિ.
આચાર્યશ્રી, 
ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન,
ઉમરેઠ 






Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...