સંઘર્ષથી સફળતા સુધી...વેબીનારમાં જોડાવા અપીલ...
🏳️🌈🏳️🌈🏳️🌈🏳️🌈🏳️🌈🏳️🌈🏳️🌈🏳️🌈🏳️🌈🏳️🌈🏳️🌈🏳️🌈
*ખુશખબર . . . ખુશખબર . . .*
SSC, HSC અને અભ્યાસ કરતાં વિદ્યાર્થી તેમજ વાલીઓને પરીક્ષાના ડર, ટેન્શન, ડીપ્રેશન અને ચિંતા દુર કરવા તેમજ પરીક્ષાને લગતી સમસ્યાઓના સમાધાન માટે . . .
BAPS સ્વામીનારાયણ સંસ્થાના વિદ્વાન સંત, આંતરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર
*પૂજ્ય જ્ઞાનવત્સલસ્વામી* તારીખ 11.4.2021, રવિવારે રાત્રે 7.30 કલાકે
*“Success Through Struggle... સંઘર્ષથી સફળતા સુધી...“* લઈ જવા માર્ગદર્શન
Live Webinar દ્વારા આપશે.
👉 *વેબીનાર રજીસ્ટ્રેશન માટે :*
www.mectv.org/register
👉 *વેબીનારમાં જોડાવા માટે :*
www.mectv.org/live
આ મેસેજ આપના સગાસ્નેહી, મિત્રમંડળ, શિક્ષકો તથા વિદ્યાર્થી મિત્રોને ફોરવર્ડ કરવા વિનંતી, તેમજ સોશિયલ મીડિયામાં વધુમાં વધુ મેસેજ મોકલી, વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ મેળવે, તેના માટે પ્રયત્ન કરવા વિનંતી.
🏳️🌈🏳️🌈🏳️🌈🏳️🌈🏳️🌈🏳️🌈🏳️🌈🏳️🌈🏳️🌈🏳️🌈🏳️🌈🏳️🌈
Comments
Post a Comment