ચાલો શબ્દો શીખીએ...
🪁શબ્દભેદ – અર્થભેદ🪁
“।” કાનો અર્થાત્ “અ” ઉમેરાતા શબ્દોનો અર્થભેદ...
📚અબર – આકાશ
📚અબાર – ઢગલો
📚અસમાન – અણસરખું
📚આસમાન – આકાશ
📚આકર – પ્રમાણભૂત
📚આકાર –આકૃતિ
📚ઉદર – પેટ
📚ઉદાર – દરિયાવ દિલનો
📚પરકાર – જાત
📚પરાકાર – કોટ, કિલ્લો
📚પરસાદ – કૃપા
📚પરાસાદ – મહેલ
📚હરમ – રાણીવાસ
📚હરામ – અયોગ્ય રીતે મેળવેલું
📚મર્ધા / મહાપ્રાણ “ર” નો /;
📈જિહ્વામૂલ / મહાપ્રાણ “ળ” થતાં શબ્દના અર્થમાં થતા ફેરફારો...📈
📚આરસ – સંગેમરમરનો પથ્થર
📚આળસ – એદીપણું
📚ઊછરવું –મોટા થવું
📚ઊછળવું – કૂદવું
📚કઠોર – દયાહીન
📚કઠોળ – દાળ અનાજ (દ્વિદળ)
📚ખરું – સાચું
📚ખળું – અનાજ મસળવાની જગ્યા
📚ગોર – પુરોહિત
📚ગોળ – એક ગળ્યો ખાદ્ય પદાર્થ
📚દાર – પત્નીવાળું
📚દાળ – કઠોરનું ફાડિયું
📚નર –પુરુષ
📚નળ – પાણીનો નળ
📚ભરવું – સંઘરવું
📚ભળવું – ભેગું મળી જવું
📚મરવું – મરણ પામવું
📚મળવું – ભેગા થવું
📚યાર – મિત્ર,દોસ્ત
📚યાળ – સિંહની ગરદનના વાળ
📚વાર – ત્રણ ફૂટ ,દિવસ
📚વાળ – કેશ
📚વારવું – અટકાવવું
📚વાળવું – કચરો વાળવો
📚વારુ – ઠીક ,સારું
📚વાળુ – રાત્રિભોજન
📚સભાર – શાક કે અથાણાનો મસાલો
📚સભાળ – કાળજી
📚સભારવું – યાદ કરવું
📚સભાળવું – જાળવવું
📚સફર – મુસાફર
📚સફળ – સાર્થક
📚હર – દરેક ,પ્રત્યેક
📚હળ – જમીન ખેડવાનું ઓજાર
📈તાલવ્ય/અલ્પપ્રાણ “શ” નો દંત્ય/અલ્પપ્રાણ “સ” થતાં શબ્દના અર્થમાં થતા ફેરફારો..📈
📚અશ – ભાગ
📚અસ – ખભો
📚કશ – વાળ
📚કસ – મુકદ્દમો
📚કોશ – ભંડાળ
📚કોસ – ગાઉ, દોઢ માઇલ
📚નશો – કેફ
📚નસો – ઘણી રગો
📚મશ – કાજળ
📚મષ – ઘેટો, એક રાશી
📚લશ – જરાક
📚લસ – (જરીની) કિનાર
📚વીશી – ભોજનાલય
📚વીસી – વીસનો સમૂહ
📚શકર –ભગવાન શિવ
📚સકર – મિશ્રણ કરેલું
📚શત – સો
📚સત – સાચાપણું
📚શમાવવું – શાંત કરવું
📚સમાવવું – સમાવેશ કરવો
📚શરત – હોડ
📚સરત – ધ્યાન
📚શાન – ભભકો
📚સાન – ઈશારો ,સમજ
📚શાપ – બદદુઆ
📚સાપ – સર્પ
📚શાલ – ઓઢવાનું ગરમ વસ્ત્ર
📚સાલ – વર્ષ
📚શાળા – સ્કૂલ
📚સાળા – પત્નીના ભાઈ
📚હશે – હોવાનું રૂપ
📚હસે – દાંત કાઢે
📈કઠ્ય/ મહાપ્રાણ “ગ” નો કંઠ્ય / અલ્પપ્રાણ “ઘ” થતાં શબ્દના અર્થમાં થતા ફેરફારો...📈
📚ગણ – જૂથ
📚ધણ – મોટો હથોડો
📚ગણું – વધારે(બમણું)
📚ઘણું – ખૂબ
📚ગામ – ગામડું
📚ઘામ – બફારો
📚ગર – એક પૂર્વ પ્રત્યય
📚ઘર – ઘરમાં
📚ગરુ – લાલ મટોડી
📚ઘરું –કીડાએ કોરવાથી ગરેલો લાકડાનો લોટ
📚ગોળી –ટીકડી
📚ઘોળી – ઘૂંટીને
📈અનુસ્વારવડે / અનુસ્વાર વિના શબ્દના અર્થમાં થતા ફેરફારો📈
📚આંગલું – ઝભલું
📚આગલું – આગળનું
📚અહીં – આ સ્થળે
📚અહિ – સાપ
📚આખું – ભાંગ્યા વગરનું
📚આખુ – ઉંદર
📚ઉંદર- એક પ્રાણી
📚ઉદર – પેટ
📚એકાંકી – એક એક વાળું
📚એકાકી – એકલું
📚કાંઠા –કિનારાનો વિસ્તાર
📚કાઠા – લાલાશ પડતા એક જાતના ઘઉં
📚કાંપ- માટીનો જથ્થો
📚કાપ – ધ્રુજારી
📚કુંચી – ચાવી
📚કૂચી – મહોલ્લો
📚કુશંકા – ખોટી શંકા
📚કુશકા – ડાંગરનાં છોડાં
📚ખાંડી – વીસ મણનું માપ
📚ખાડી –ખાઈ
📚ખાંડું – ખડ્ગ
📚ખાડું – ઢોરનો સમૂહ
📚ખાંધ – ખભો, પશુની ગરદન
📚ખાધ – ખોટ
📚ચિંતા –ફિકર,વિચાર
📚ચિતા – મડદું બાળવા ગોઠવેલી લાકડાની ચોકી
📚ચૂંક – નાની ખીલી
📚ચૂક – ચૂકવું તે
📚દારું –દેવદારનું ઝાડ
📚દારુ – મંદિરા, બંદુકમાં વપરાતું મિશ્ર
📚નિશ્ચિંત – ચિંતા વગરનું
📚નિશ્ચિત – નક્કી કરવું
📚પરું – ઉપનગર
📚પરુ – પાચ
📚પહેલાં – અગાઉ,પૂર્વ
📚પહેલા – પ્રથમ
📚પેઢું – અવાળુ
📚પેઢુ – પેટ નીચેનો
Comments
Post a Comment