ધો 12માં માસ પ્રમોશન સ્વીકાર્ય ન હોય તો...
આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે બહાર પાડેલી સૂચના મુજબ જો કોઈ વિદ્યાર્થીને માસ પ્રમોશનથી અપાતુ પરિણામ સ્વીકાર્ય ના હોય તો બોર્ડ આવા વિદ્યાર્થીઓની પરીક્ષા લઈને એ મુજબનું પરિણામ આપશે.
વધુ માહિતી માટે નીચેનો પરિપત્ર વાંચો. 👇

Comments
Post a Comment