રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે.


ધોરણ 10 અને 12 માટે માર્ચ 2021 માટે બોર્ડના રીપીટર વિદ્યાર્થીઓ તરીકે ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે કે કેમ ? એ અંગે ઘણી અવઢવ ચાલતી હતી.પરંતુ આજરોજ બોર્ડ દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ હવે આ પરીક્ષા લેવાશે જ એમ સત્તા વાર જાહેરાત થઈ ગઈ છે.માટે આવા વિદ્યાર્થીઓને જણાવવાનું કે "પરીક્ષા નહીં લેવાય અને માસ પ્રમોશન મળી જશે" એ ખયાલ મનમાંથી કાઢીને પરીક્ષાની તૈયારીમાં લાગી જવું. પરીક્ષાની તારીખ 15.7.21 છે.વધુ માહિતી માટે નીચેના પરિપત્રનો અભ્યાસ કરવો.આ પરીક્ષાની હોલ ટીકિટ અને પરીક્ષાના સમય પત્રક માટે રાહ જોવી.એની જાહેરાત થતાં જ આ જ પેજ પર જણાવવામાં આવશે.આ અંગે ની જાણ અન્ય મિત્રોને પણ કરશોજી. 

ગૂડ લક...👍

શાળા પરિવાર 

ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન,ઉમરેઠ. 

પરીક્ષાનો કાર્યક્રમ...👇







Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...