ઓનલાઈન વર્ગો ચાલુ છે...ચૂકશો નહીં...
વહાલાં વિદ્યાર્થી મિત્રો,
સરકારશ્રીના આદેશ પ્રમાણે અમે આપને શાળામાં બોલાવી શકતાં નથી. પરંતુ ઓનલાઈન વર્ગો શાળા ખૂલી ત્યારથી જ ચાલું છે.આપ સૌને વિનંતી છે કે આપ નીચે મુજબના સમય મુજબ એમાં રોજે રોજ જોડાઈ જશો.નહીંતો તમારું ભણવાનું બગડશે. તથા ભવિષ્યમાં સમયને અભાવે અમે એ પાઠો કે મુદ્દાને ભણાવી શકાશે નહીં.










Comments
Post a Comment