નિદાન કસોટી અંગેની જાહેરાત...
આથી શાળાના ધોરણ 9,10 અને 12 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ સાલે સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા એક નિદાન કસોટીનું આયોજન કરેલ છે. આ કસોટી તારીખ 10.7.21 થી તારીખ 12.7.21 દરમ્યાન લેવાશે. આ માટેનું સમય પત્રક આ સાથે સામેલ છે. આ પરીક્ષા દરેક વિદ્યાર્થીઓએ આપવી ફરજીયાત છે.આ કસોટીના ગુણ અમારે ઓનલાઈન સબમીટ કરવાના હોઈ, આ પરીક્ષા નક્કી કરેલાં દિવસે આપવી ફરજીયાત રહેશે.આમાં કશી બેદરકારી કે અનિયમિતા ચાલશે નહીં.
આ પરીક્ષા તમારે એક સપ્લીમેન્ટરીમાં આપવાની રહેશે.અને જે તે સપ્લીમેન્ટરી નિયત સમયમાં શાળામાં મોકલી આપવાની રહેશે.આ પરીક્ષા અંગેની સઘળી જવાબદારી તમામ વિદ્યાર્થીઓની રહેશે.
Comments
Post a Comment