દિવ્યાંગો માટે લાભદાયક તાલીમ...

સૌ દિવ્યાંગ ભાઈ બહેનો ને જણાવતાં આનંદ થાય છે કે ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે વર્ષ ૨૦૨૧ માં નીચેની સંસ્થા જુદા જુદા વિષયો ઉપર કાર્યક્રમ કરવા જઈ રહી છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે દિવ્યાંગજન પોતે પોતાનો વ્યવસાય શરૂ કરી શકે, પોતે પગભર થઇ શકે અને જે ભાઈ બહેનો પહેલાથી જ સ્વરોજગાર કરી રહ્યાં છે તેઓ પોતાનો વ્યવસાય કેવી રીતે આગળ વધારી શકે છે એની માહિતી આપવી અને મદદ કરવી.

આ કાર્યક્રમ માં ૧૯ થી ૪૫ વર્ષ ના દિવ્યાંગો ભાગ લઇ શકે છે.આ કાર્યક્રમમાં આપ જોડાવા ઈચ્છો છો તો તમે અમારો સંપર્ક કરી શકો છો.મર્યાદિત સંખ્યામાં આ કાર્યક્રમ કરવાનો હોવાથી આપને વિનંતી છે કે સત્વરે આપ આપનું નામ અમારી પાસે રજીસ્ટર કરાવશો.

કાર્યક્રમની વધુ માહિતી માટે આપ શ્રી પ્રવિણસિંહ ગોહેલનો 

( મો.૭૪૦૫૫૧૯૦૯૦) પર સંપર્ક કરી શકો છો.


Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...