એકમ કસોટી 1 સપ્ટેમ્બર 2021

સરકારશ્રીના આદેશ મુજબ ચાલુ મહિને આ વર્ષની પ્રથમ એકમ કસોટી શાળા કક્ષાએ લેવાની છે. જેનું સમય પત્રક આ સાથે નીચે સામેલ છે.
દરેક વિદ્યાર્થીઓએ આ પરીક્ષા ફરજીયાત આપવાની છે.


આ કસોટી માટે નીચે મુજબ અભ્યાસક્રમ રહેશે.

ધોરણ 9 અને 10


ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસક્રમ 


ધોરણ 11 સામાન્ય પ્રવાહનો અભ્યાસક્રમ 

ધોરણ 12 સામાન્ય પ્રવાહનો અભ્યાસક્રમ 

ધોરણ 9 અને 10 સુધારેલ અભ્યાસક્રમ 

સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ...















 

Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...