NTSE પરીક્ષા વિષે...

ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ સુધી આ મેસેજ પહોચાડો કોઈ જરુરિયાતમંદ વિદ્યાર્થીને કામ લાગશે.

ધો. 10 મા શિષ્યવૃત્તિ માટે લેવાતી પરીક્ષા NTSE નુ નોટીફીકેશન બહાર પડી ગયુ છે.  પરીક્ષા આપ્યા બાદ મેરીટમા આવતા વિદ્યાર્થીને નીચે મુજબ શિષ્યવૃતિ આપવામા આવે છે.

▪️ધોરણ 11 અને 12 મા વાર્ષિક રુ. 15000

▪️પોસ્ટ ગ્રેજયુએશન સુધી વાર્ષિક રુ. 24000

▪️ત્યારબાદ PHD સુધી અભ્યાસ માટે શિષ્યવૃતિ મળે છે.

ફોર્મ ભરવાની તારીખ 29-9-2021 થી 22-10-2021 છે.

ડીટેઈલ નોટીફીકેશન અને ઓનલાઈન ફોર્મ ભરવાની માહિતી

 લીંક પર આપેલ છે.

ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ સુધી આ મેસેજ પહોચાડો કોઈ જરુરિયાતમંદ વિદ્યાર્થીને કામ લાગશે.🙏

ધો. 10 મા શિષ્યવૃતિ માટે લેવાતી પરીક્ષા NTSE નુ નોટીફીકેશન બહાર પડી ગયુ છે.  પરીક્ષા આપ્યા બાદ મેરીટમા આવતા વિદ્યાર્થીને નીચે મુજબ શિષ્યવૃતિ આપવામા આવે છે.

▪️ધોરણ 11 અને 12 મા વાર્ષિક રુ. 15000

▪️પોસ્ટ ગ્રેજયુએશન સુધી વાર્ષિક રુ. 24000

▪️ત્યારબાદ PHD સુધી અભ્યાસ માટે શિષ્યવૃતિ મળે છે.

ફોર્મ ભરવાની તારીખ 29-9-2021 થી 22-10-2021 છે.

ડીટેઈલ નોટીફીકેશન અને ઓનલાઈન ફોર્મ ભરવાની માહિતી

 લીંક પર આપેલ છે.

Comments

Post a Comment

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...