Adolescents Awareness Program

     તારીખ 18.12.21 ના રોજ ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠ ખાતે સી.એચ.સી.,ઉમરેઠના સહયોગથી શાળાના એન.એસ.એસ.વિભાગના ઉપક્રમે ધોરણ 11 અને ધો 12 ના વિધાર્થીઓ માટે એડોલેસન્સ અવેરનેસ ના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શ્રી મિતેષભાઈ અને શ્રીમતી રીનલબેન પરમારે ઉપસ્થિત રહી વિધાર્થીઓને ઉપયોગી માહિતી આપી હતી.આ માહિતીથી વિધાર્થીઓ પ્રભાવિત થયાં હતાં.

     અંતમાં આભારવિધિ શ્રી નયનભાઈ એચ જાદવ કરી હતી.શાળાના આચાર્યશ્રીએ સી.એચ.સી.ની આ પ્રવૃત્તિ અને યોગદાનને વખાણ્યાં હતાં.



















Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...