શાળામાં યોજાયેલ કોવિડ-19 માટેનો રસીકરણ કાર્યક્રમ

     સરકારશ્રીની સૂચના અને પરિપત્ર અનુસાર તારીખ-4.1.22 થી તારીખ 6.1.22 સુધી ઉમરેઠ ખાતેની The Jubilee institution બોયઝ હાઈસ્કૂલ ખાતે શાળાના  15 થી 18 વયજૂથના વિદ્યાર્થીઓ માટે કોવિડ-19 માટે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ અને શાળાના ચિત્ર શિક્ષકશ્રી વિમલભાઈ પટેલ, શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ પરમાર, સુપરવાઇઝરશ્રી કિરણભાઈ પટેલિયા, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા રસીકરણ માટે આવેલ હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યાં હતાં. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ લાયક તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ રસીકરણમાં ભાગ લઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


ફેસબુક લિન્ક...👇

https://m.facebook.com/story.php?story_fbid=4036938673075131&id=100002771159128



















Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...