સ્વામી વિવેકાનંદ કવીઝ...
🟣 *આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત*
🟣ચાલો... સ્વામી વિવેકાનંદજીની જન્મ જ્યંતિ નિમિતે ...ક્વિઝ માં ભાગ લઈ સર્ટિફિકેટ મેળવી એ.....
🟣ક્વિઝમાં ભાગ લેવા માટે નીચે મુજબ સ્ટેપ અનુસરો
એપ્લિકેશન -> Download-> Follow-> Mobile Number-> OTP જેવી પ્રક્રિયા કરવી.
🟣Start Quiz-> Next-> Next-> Finish Quiz
🟣સર્ટિફિકેટ મેળવવા માટે એકપણ પ્રશ્નો છોડવા નહીં.
🟣50 થી વધુ ક્વિઝ આપનાર વિદ્યાર્થીઓને રેન્ક મુજબ *EdutorApp* દ્વારા ગીફ્ટ આપવામાં આવશે.
🟣જિલ્લા દીઠ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટોપ 10 વિદ્યાર્થીઓને અભિનંદન પત્ર મોકલવામાં આવશે.
🟣રાજ્યસ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 5 વિદ્યાર્થીઓને શિક્ષણમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવશે.
👉🏻નીચેની લિંન્ક પર ક્લિક કરિને તમે ક્વિઝ રમી શકશો .👇
👉🏻દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકો સુધી પહોંચે એવી અપેક્ષા સહ.💐
https://edutorapp.com/content_id/t=MTQyMzY%3D%0A
Comments
Post a Comment