અમારા સમયનું ભણતર...

 🙏🙏🙏

આમારા સમય ના માસ્તર ( મા કરતા પણ જેનુ સ્તર ઉંચુ હતુ તેવા )

શિક્ષક કેટલા દીર્ઘ દ્રષ્ટા હતા તેઓ જે વાતની સમજણ આજે પડે છે 

*સજા નં*

૦૧ )

બાકડા ઉપર ઉભા કરવામાં આવતા 

*રહસ્ય*

😳😳તમારા વ્યકત્વની ઉંચાઇ વધારો જીંદગી મા કંઈક બનવા મોટા સ્વપ્ન જુઓ 😳

*સજા નં*

૦૨ )

હાથ માથા ઉપર ઉભા કરી ઉભા રહો 

*રહસ્ય*

😨😨ઉંચો ધ્યેય રાખો અને આગળ વધો 😊😊

*સજા નં*

૦૩ )

દીવાલ સામે મોઢુ રાખી ઉભા રહો 

*રહસ્ય*

😱😱પોતાનુ આત્મનિરીક્ષણ કરો 😃😃

*સજા નં*

૦૪ )

ક્લાસ ના બાર ઉભા રહો 

*રહસ્ય*

😄😄ચાર દીવાલો માથી બાર જગત ને જુઓ,અનુભવો😄😄

*સજા નં*

૦૫ )

પંચાંગ પ્રણામ ( ગોઠણ, કોણી, માથુ જમીન ને અડવા ) 

*રહસ્ય*

😞😞જીંદગી મા નમ્રતા લાવો😞😞

*સજા નં*

૦૬ )

મુર્ગો બનો 

*રહસ્ય*

😄😳😟શરીર ની સહન શક્તિ વધારો 😀😀😀

*સજા નં*

૦૭ )

બ્લેક બોર્ડ ને સાફ કરવા ની, 

*રહસ્ય*

😤😤જીવન ના સારા માઠા પ્રસંગ ભુલો, 

નવી શરૂઆત કરો😀😀😀

*સજા નં*

૦૮ )

મોઢા ( હોઠ ) ઉપર આંગળી રાખો 

*રહસ્ય*

🤬🤬પોતાની બડાઈ ઓછી અથવા કરો જ નહી 😀😀

*સજા નં*

૦૯ 

કાન પકડી ઉભા રહો 

*રહસ્ય*

😱😱ધ્યાન થી સાંભળી ગ્રહણ કરો😞😞

*સજા નં*

૧૦ )

પગ ના અંગુઠા પકડો 

*રહસ્ય*

😟😟કોઈ વાળે તેમ વળો😀😀

*સજા નં*

૧૧ )

પાઠ કે ઘડીયો દસ કે વધારે વાર લખવો 

*રહસ્ય*

😳😳પાકે પાકુ યાદ રાખવા સાથે યાદદાસ્ત વધારો😀😀 

*સજા નં*

૧૨ )

નિશાળ છુટ્યા પછી પણ ઉભા રહેવાનુ 

*રહસ્ય*

😳😳આંધળો દોટ ન મુકો અને વિશિષ્ટ વ્યક્તિ બનો😀😄😃 


મને લાગે છે મારા શૈક્ષણિક જીવન મા જે શિક્ષા,દીક્ષા,નો વૈભવ મેળવ્યો તે આજે કોઇ ને ક્યા સુલભ છે. ??


 આપનો જ ....


અગર આપને પણ આવો અનુભવ થયો હોય તો આગળ મોકલો. 🙏

Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...