એસ.વી.એસ સમાચાર...
મતદાતા જાગૃતિ દિવસની તસવીરો....
1.શ્રેયસ વિદ્યાલય મેઘવા (બ)
2.
Yuva Din ane Matdar jagruti Abhiyan. Anjuman High School. Bhalej3. બાજીપુરા સ્કૂલમાં આજરોજ ની સ્પર્ધા પૂરી કરેલ છે જેની વિગત આ સાથે મોકલેલ છે...🙏🙏🙏🙏🙏
4.સવોદય હાઇસ્કુલ સુરેલી
નિબંધ સ્પર્ધા
5. Sarvoday Vidya Mandir Pansora
6. શ્ર્રી સરસ્વતી વિધામંદિર લીંગડા માં યુવા દિન નિમિત્તે ચિત્રકામ અને પોસ્ટર ની પ્રવૃત્તિ આજ રોજ પૂર્ણ કરવામાં આવી
7.Bharoda Vinay Mandir bharoda
8.H.D. PATEL HIGH SCHOOL , SAIYADURA
9.Shree.C.A.Patel high school.vansol
10. ખાનકુવા
11. સેં ઝેવિયર્સ હાઈસ્કૂલ,
ઉમરેઠ
મતદાર સાક્ષરતા સપ્તાહ ઉજવણી સંદર્ભે શાળામાં યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં ધોરણ ૯ થી ૧૨ સુધીમાં ખૂબ સારી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમાંથી શ્રેષ્ઠ ચિત્રને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપેલ છે
1. ખ્રિસ્તી એલ્વિના રસીકભાઈ ધોરણ ૧૧
2. રાઠોડ સ્મિતા રમેશભાઈ ધોરણ ૧૧
3. પંડ્યા પ્રથા એસ. ધોરણ ૯
સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ઉમરેઠ
મતદાર સાક્ષરતા સપ્તાહ ઉજવણી સંદર્ભે શાળામાં યોજાયેલી નિબંધ સ્પર્ધામાં ધોરણ ૯ થી ૧૨ સુધીમાં ૨૫ થી ઉપરાંત વિદ્યાર્થીઓએ ભાગ લીધોહતો અને તેમાંથી નીચે મુજબના વિદ્યાર્થીઓને નંબર આપેલ છે
1. પારેખ આસ્થા નિરવકુમાર ધોરણ ૧૧
2. વ્હોરા અર્શ આરિફભાઈ ધોરણ ૧૧
3. વ્હોરા સૈફ આરિફભાઈ ધોરણ ૧૧
12.R.B.Patel HIGHSCHOOL RATANPURA.
13.Nibandh spardha Matdan
Sarvoday Vidya Mandir Pansora
14.ઘોરા
15.
શ્રી સી એ પટેલ હાઈસ્કૂલ-વણસોલ .
નિબંધ સપધૉ માં 20 વિદ્યાર્થી ઓએ ભાગ લીધો છે.
16.
સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ઉમરેઠ
મતદાર સાક્ષરતા સપ્તાહ ઉજવણી સંદર્ભે શાળામાં યોજાયેલી રંગોળી સ્પર્ધામાં ધોરણ ૯ થી ૧૨ સુધીમાં 15 થી ઉપરાંત વિદ્યાર્થીઓએ ભાગ લીધોહતો અને તેમાંથી નીચે મુજબના વિદ્યાર્થીઓને નંબર આપેલ છે
1. ટીમ નંબર 2 ધોરણ ૧૧ કોમર્સ
2. ટીમ નંબર 1 ધોરણ ૧૨ કોમર્સ
3. ટીમ 3 ધોરણ ૧૧ કોમર્સ
17.
SHREYAS VIDHYALAYA MEGHVA
18.
શ્રી સરસ્વતી વિધામંદિર લીંગડા
રંગોળી સ્પર્ધા યોજવામાં આવી
18.
Sarvoday High school Sureli19.
શ્રી સી એ પટેલ હાઈસ્કૂલ-વણસોલ ના રંગોળી સપધૉ.
Comments
Post a Comment