ઈનામ વિતરણ-આઝાદી કા અમૃત મહોત્સવ...
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે શાળા કક્ષાથી માંડીને રાજ્ય કક્ષા સુધી યોજાયેલ વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને નવાજવાનો એક નાનકડો કાર્યક્રમ આજરોજ ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન બોયઝ હાઈસ્કૂલના પ્રાંગણમાં પ્રાર્થના સભા દરમિયાન યોજાયો હતો.
Comments
Post a Comment