ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ એનાલિસીસ


( માર્ચ 2022 ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ એનાલિસીસ )


* ઓનલાઈન પરિણામ તા 12.5.22

* ઓફલાઇન પરિણામ તા 21.5.22

* પરિણામ વિતરણ તા 23.5.22


* બોર્ડનું પરિણામ 72.02 %

* ગૃપ એ પરિણામ 78.40 %

* ગૃપ બી પરિણામ 68.58 %

* આણંદ જિલ્લાનું પરિણામ 62.60 %

* આણંદ કેન્દ્રનું પરિણામ 59.95 %

* શાળાનું પરિણામ 27.27 %


કુલ વિદ્યાર્થીઓ 22

પરીક્ષામાં બેઠાં 22

પાસ 6

નાપાસ 16


* ત્રણ વિધાર્થીઓ બે વિષયમાં નાપાસ થયેલ હોવાથી જુલાઈ 2022 ની પૂરક પરીક્ષા આપી શકશે.


*પ્રથમ ત્રણ નંબરો*


1. દવે સુનિલકુમાર ગોપાલભાઈ ( 419/650 )

2. પરમાર મનીષાબેન ભલાભાઈ ( 385/650 )

3. રાજપૂત મહાવીરસિંહ ભવાનીસિંહ ( 364/650 )


*વિષયવાર પરિણામ*

કેમેસ્ટ્રી 22.72 %

ફીઝીક્સ 22.27 %

બાયોલોજી 36.84 %

મેથ્સ્ 66.66 %

અંગ્રેજી 90.90 %

સંસ્કૃત 75.00 %

કૉમ્યુટર 40.00 %

* આમ આ વર્ષે શાળાનું પરિણામ ઘણું ઘણું જ નિરાશાજનક અને ચિંતાજનક આવેલ છે. કદાચ શાળાના ઈતિહાસમાં પ્રથમવાર આટલું ઓછું પરિણામ આવેલ છે.

* તેમ છતાં પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને તથા સારું પરિણામ લાવનાર શિક્ષકોને શાળા પરિવાર વતી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

* અને નાપાસ થનાર વિદ્યાર્થીઓ હાર્દિક આશ્વાસન પાઠવીએ છીએ.

* તેમજ ઓછું પરિણામ લાવનાર શિક્ષક મિત્રોએ આ બાબતે ગંભીર બની ચિંતન કરવાં અનુરોધ કરવામાં આવે છે.

Comments

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...