ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠ ખાતે આણંદ અને વિધ્યાનગરની ખ્યાતનામ સીવીએમ યુનિવર્સિટી દ્વારા આજરોજ શાળાના હોલમાં હેલ્થ એન્ડ હાઈજીન વિષયક એક સેમિનાર યોજાઈ ગયો. આ સેમિનાર માટે એલસાસ કોલેજના જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનના પ્રોફેસર શ્રી રજનીશજી શર્મા અને એસ.જી. હોસ્પિટલ એન્ડ મેટરનિટી હોમના સર્જરી ડીપાર્ટમેન્ટના કન્સલ્ટીંગ સર્જનશ્રી સંજયભાઈ ત્રિવેદી પધાર્યા હતાં. એમણે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી વિધાર્થીઓને હેલ્થ એન્ડ હાઈજીન વિષે સુંદર માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
પ્રાચીન નગરી ઉમરેઠ અને એટલી જ પ્રાચીન ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન સ્કૂલ એની સ્થાપનાના 125 વર્ષ (શત રજત જયંતિ) ઉજવી રહી છે ત્યારે આખું વર્ષ ચાલનારા વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓ પૈકી ચરણમાં તારીખ 26.8.2023 ના રોજ ઉમરેઠ શહેરની તમામ સ્કૂલોને આમંત્રણ આપીને એક ભવ્ય ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ઉમરેઠમાં ભવિષ્યના આર્ટિસ્ટો તૈયાર થાય એ ઉદ્દેશથી યોજવામાં આવેલી આ સ્પર્ધામાં 125 બાળ કલાકારોને એકત્ર કરવાની સંભાવના સામે 12 સ્કૂલોમાંથી કુલ 77 વિધાર્થીઓ એમના સલાહકાર શિક્ષકો સહિત પધાર્યા હતાં. નિર્ણાયક તરીકે તારાપૂર હાઈસ્કૂલના આચાર્ય, ગુજરાત રાજ્ય માધ્યમિક કલા શિક્ષક સંઘના પ્રમુખ અને ચિત્રકાર શ્રી પરેશભાઈ સેવક તેમજ ના ભૂતપૂર્વ કલા શિક્ષક શ્રી એ સેવાઓ આપી હતી. સ્પર્ધાના ઉદઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન પદેથી બોલતાં શ્રી પરેશભાઈએ સંસ્થાના 125 વર્ષ ને ગૌરવશાળી સમય ગણાવીને સ્થાપકોની દીર્ઘ દ્રષ્ટિ, સંચાલકોના વ્યવસ્થાપન અને આચાર્યો સહિત તમામ કર્મચારીઓની નિષ્ઠાને બિરદાવતા એ પોતે પણ આ ગૌરવશાળી સમયના સહભાગી બન્યાં એનો આનંદ વ્યક્ત કર્યો ...
વિદ્યાર્થીઓને જણાવવાનું કે આપના કેરિયરને લગતી ખૂબ જ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે નીચેની લિંક પર જઈને રજીસ્ટ્રેશન કરશો. www.gujaratcareerportal.com આઈ ડી - તમારો યુડાયસ કોડ Password 123456 9 to 12 ના તમામ વિદ્યાર્થીઓએ આ કરવું ફરજીયાત છે. દિન ૨ માં આ મુજબ ની કામગીરી પૂર્ણ કરશો. નીચેનો જી.આર. ખાસ વાંચજો. 25.5.21 સત્ર - ઓનલાઇન કારકિર્દી પરીક્ષણ/ કૅરિયર ટેસ્ટ દ્વારા કારકિર્દીની પસંદગી તારીખ - મંગળવારે, 25મી મે સમય - બપોરે 12 થી 1 સ્થળ- યૂટ્યૂબ લિન્ક - http://bit.ly/youtubegujcareer1 Link is active now... [02/09, 12:33] BRC Dharmendrabhai: https://gujaratcareerportal.com/ [02/09, 12:34] BRC Dharmendrabhai: Aa link ma balak no code no nakhi direct login thai shakashe.. [02/09, 12:43] U BRC Jaimin Bhatt: Password 123456
Comments
Post a Comment