માર્ચ - 2023 ના પરિણામો...
શાળાનું ગૌરવ વધારતાં તેજસ્વી તારલાં...
* પરિણામ ઓનલાઈન જાહેર કર્યા તારીખ - 2.5.23
* માર્કશીટ આપ્યાં તારીખ - 13.5.23
* આજે જાહેર થયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું આપણી શાળાનું પરિણામ આ મુજબ છે.
કુલ વિધાર્થીઓ - 24
પરીક્ષામાં બેઠાં - 24
ક્વોવિફાઈડ - 10
નીડસ્ ઈમ્પ્રૃવમેન્ટ -14
શાળાનું પરિણામ - 41.67
આણંદ જીલ્લાનું પરિણામ - 60.28
કેન્દ્રનું પરિણામ -
બોર્ડનું પરિણામ - 65.58
* વિષયવાર પરિણામ (On grade base)
Physics/ફીઝીક્સ - 45.83
Chemistry/કેમેસ્ટ્રી - 41.67
Biology/ બાયોલોજી - 55.00
Maths/ગણિત - 25.00
English/ અંગ્રેજી - 91.67
Sanskrit/ સંસ્કૃત - 88.89
Computer/કોમ્પ્યુટર - 73.33
પાસ થનાર સૌ વિધાર્થીઓને તથા સરસ પરિણામ લાવનાર સૌ શિક્ષક મિત્રોને શાળા પરિવાર વતી અભિનંદન...👍👏💐
પ્રથમ નંબર - પુવાર દિશાબેન અજીતસિંહ 63.57 %
દ્વિતીય નંબર - રાણા રિયાબેન શશીકાંત 63.38 %
તૃતીય નંબર - સોઢાપરમાર કરણસિંહ રમેશભાઈ 63.08 %
2.ધોરણ 10 એસ.એસ.સી...
* પરિણામ ઓનલાઈન જાહેર કર્યા તારીખ - 25.5.23
* માર્કશીટ આપ્યાં તારીખ - 6.6.23 થી
* આજે જાહેર થયેલ ધોરણ 10 નું આપણી શાળાનું પરિણામ આ મુજબ છે.
કુલ વિધાર્થીઓ - 60
પરીક્ષામાં બેઠાં - 58
ક્વોવિફાઈડ - 16
નીડસ્ ઈમ્પ્રૃવમેન્ટ - 42
શાળાનું પરિણામ - 28.00
આણંદ જીલ્લાનું પરિણામ - 57.63
ઉમરેઠ કેન્દ્રનું પરિણામ -
બોર્ડનું પરિણામ - 64.62
* વિષયવાર પરિણામ (On grade base)
પાસ થનાર સૌ વિધાર્થીઓને તથા સરસ પરિણામ લાવનાર સૌ શિક્ષક મિત્રોને શાળા પરિવાર વતી અભિનંદન...👍👏💐
પ્રથમ નંબર - ભોઈ પ્રતિક ભરતભાઈ 86.05 PR & 73.67 %
દ્વિતીય નંબર - ગોહેલ રવિકુમાર મહેન્દ્રસિંહ 72.46 PR & 64.67 %
તૃતીય નંબર - ઠાકોર શક્તિસિંહ રણજીતસિંહ 69.14 PR & 62.83 %
* પાસ થનાર સૌ વિધાર્થીઓને તથા સરસ પરિણામ લાવનાર સૌ શિક્ષક મિત્રોને શાળા પરિવાર વતી અભિનંદન...👍👏💐
* પરિણામ ઓનલાઈન જાહેર કર્યા તારીખ - 31.5.23
* માર્કશીટ આપ્યાં તારીખ - 12.6.23 થી...
* આજે જાહેર થયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આપણી શાળાનું પરિણામ આ મુજબ છે.
કુલ વિધાર્થીઓ - 66
પરીક્ષામાં બેઠાં - 65
ક્વોવિફાઈડ - 26
નીડસ્ ઈમ્પ્રૃવમેન્ટ - 39
શાળાનું પરિણામ - 40 %
આણંદ જીલ્લાનું પરિણામ -
બોર્ડનું પરિણામ - 73.22
ઉમરેઠ કેન્દ્રનું પરિણામ - 66.32
* ઉમરેઠ કેન્દ્રમાં પ્રથમ પાંચમાંથી ત્રણ...બીજો,ચોથો,પાંચમો ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશનના વિધાર્થીઓ છે.*
પ્રથમ નંબર - સોલંકી કૌશિક મહેન્દ્રભાઈ Total 640 Marks (PR 98.00, 85.83 %)
દ્વિતીય નંબર - વ્હોરા મહંમદનોમાન અબ્દુલહમીદ Total Marks 618 ( PR 96.34, 82.04 %)
તૃતીય નંબર - પ્રજાપતિ કૃપેશ ઘનશ્યામભાઈ Total Marks 603 ( PR 94.88, 80.04 %)
* 90 થી વધુ ગુણ મેળવનાર વિધાર્થીઓ...
* પ્રજાપતિ કૃપેશ ઘનશ્યામભાઈ *એકાઉન્ટમાં 97, આંકડાશાસ્ત્રમાં 95*
* સોલંકી કૌશિક મહેન્દ્રભાઈ
*વાણિજ્ય વ્યવસ્થા 96, સેક્રેટરીયલ પ્રેક્ટિસ 90, ગુજરાતી 90, અર્થશાસ્ત્ર 90*
* વ્હોરા મહંમદનોમાન અબ્દુલહમીદ
*વાણિજ્ય વ્યવસ્થા 93*
* રાઉલજી કરણસિંહ ગિરવતસિંહ અંગ્રેજી 81*
* વિષયવાર પરિણામ (On grade base)
પાસ થનાર સૌ વિધાર્થીઓને તથા સરસ પરિણામ લાવનાર સૌ શિક્ષક મિત્રોને શાળા પરિવાર વતી અભિનંદન...👍👏💐
Comments
Post a Comment